18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|58.|}}") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|58.|}} | {{Heading|58.|}} | ||
{{Poem2Open}} | |||
કન્યાના પિતાએ સામૈયાની તૈયારી કરવા માંડી છે. છતાં કન્યા તો હજુયે ગઢને કાંગરે ચડીને જોઈ જ રહી છે. સાજનિયા ઘોડેસવારોના જૂથને લીધે ઘોડાના ડાબલા ગાજી રહ્યા છે. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
ઊંચા ઊંચા મોલ મારે ઘર રે વીવાતા | |||
એથી ઊંચેરા ગઢના કાંગરા રે, | |||
કાંગરે ચડીને બેની…બા જોશે | |||
કેટલેક આવે વરરાજિયા રે! | |||
પાંચસે પાળા રે દાદા છસે છડિયાતા | |||
ઘોડાની ઘુમણ વરરાજિયા રે | |||
શાં શાં સામૈયાં દાદા વરના જાનૈયા | |||
શાં શાં સામૈયાં વરરાજિયા રે | |||
ઢેલ શરણાયું ધેડી વરના જાનૈયા | |||
નગારાની જોડ્ય વરરાજિયા રે. | |||
શા શા ઉતારા દાદા વરના જાનૈયા | |||
શા શા ઉતારા વરરાજિયા રે! | |||
ઓરડા ઓસરી રે ધેડી વરના જાનૈયા | |||
મેડીના મોલ વરરાજિયા રે. | |||
</poem> |
edits