સોરઠિયા દુહા/73: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|73|}} <poem> સંપદમાં સંસાર, હર કોઈ હેતુ હુવે; વિપત પડ્યાની વાર, ને...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
વિપત પડ્યાની વાર, નેણ ન નીરખે નાથિયા! | વિપત પડ્યાની વાર, નેણ ન નીરખે નાથિયા! | ||
</poem> | </poem> | ||
હે નાથિયા! સુખમાં તો સંસારનાં સહુ માનવી તારા હેતુ-મિત્ર થવા આવશે. પણ જે દિવસે તારે માથે આપદા ને દુઃખ આવશે તે દિવસે કોઈ તારી સામું પણ નહિ જુએ. |
Revision as of 09:19, 10 June 2022
73
સંપદમાં સંસાર, હર કોઈ હેતુ હુવે;
વિપત પડ્યાની વાર, નેણ ન નીરખે નાથિયા!
હે નાથિયા! સુખમાં તો સંસારનાં સહુ માનવી તારા હેતુ-મિત્ર થવા આવશે. પણ જે દિવસે તારે માથે આપદા ને દુઃખ આવશે તે દિવસે કોઈ તારી સામું પણ નહિ જુએ.