18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૫.આપણા સંબંધના ઇતિહાસનો...|}} <poem> આપણા સંબંધના ઇતિહાસનો આ સા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
આપણા સંબંધના ઇતિહાસનો આ સાર છે, | આપણા સંબંધના ઇતિહાસનો આ સાર છે, | ||
પાણીની સમજણ નથી ને વ્હાણનો આકાર છે. | પાણીની સમજણ નથી ને વ્હાણનો આકાર છે. | ||
આ વખત પણ પીઠ પર બેસી ગયો પાછો પવન, | આ વખત પણ પીઠ પર બેસી ગયો પાછો પવન, | ||
આપણો તો આ વખત પણ વ્હાણનો અવતાર છે. | આપણો તો આ વખત પણ વ્હાણનો અવતાર છે. | ||
છિદ્રવાળા વ્હાણમાંથી શું વજન ઓછું કરું ? | છિદ્રવાળા વ્હાણમાંથી શું વજન ઓછું કરું ? | ||
જીવવાની વૃત્તિનો સહુથી વધારે ભાર છે. | જીવવાની વૃત્તિનો સહુથી વધારે ભાર છે. | ||
પાણીની પૂરી પરખ ને ઝાંઝવાં તરવાં પડે; | પાણીની પૂરી પરખ ને ઝાંઝવાં તરવાં પડે; | ||
કેમ સમજાવું તને, કે, વ્હાણ છે, લાચાર છે. | કેમ સમજાવું તને, કે, વ્હાણ છે, લાચાર છે. | ||
ડૂબતા ‘ઇર્શાદ’ની ચારે તરફ આજેય તે, | ડૂબતા ‘ઇર્શાદ’ની ચારે તરફ આજેય તે, | ||
એક શું, પાણી ભરેલાં વ્હાણ, અપરંપાર છે. | એક શું, પાણી ભરેલાં વ્હાણ, અપરંપાર છે. | ||
{{Right|(ઇર્શાદગઢ, પૃ.૩૬)}} | {{Right|(ઇર્શાદગઢ, પૃ.૩૬)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૪.લાગણીવશ હાથમાંથી | |||
|next = ૨૬.બધી બારીઓથી... | |||
}} |
edits