કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૪૦.હૃદય ક્યાં ક્યાં નમે...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૦.હૃદય ક્યાં ક્યાં નમે...| }} <poem> હૃદય ક્યાં ક્યાં નમે, ક્યાં...")
 
No edit summary
Line 10: Line 10:
{{Right|(એ, ૧૯૯૯, પૃ.૧૭)}}
{{Right|(એ, ૧૯૯૯, પૃ.૧૭)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૯.વિ-નાયકમાંથી અંશ
|next = ૪૧.પથ્થરો પોલા હશે...
}}

Revision as of 08:11, 14 June 2022


૪૦.હૃદય ક્યાં ક્યાં નમે...

હૃદય ક્યાં ક્યાં નમે, ક્યાં ક્યાં ઢળે છે ?
કિતાબોમાં લખેલું ક્યાં મળે છે ?
બુઝાવું આગ તો ‘ઇર્શાદ’ શાનો ?
બળે છે એમ હૈયું ઝળહળે છે.
(એ, ૧૯૯૯, પૃ.૧૭)