કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૪૫.કેમ છો?: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૫.કેમ છો?|}} <poem> કેમ છો ? સારું છે ? દર્પણમાં જોયેલા ચહેરાને ર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
આમ જ પૂછવાનું કામ મારું છે ? | આમ જ પૂછવાનું કામ મારું છે ? | ||
:::: કેમ છો ? સારું છે ? | :::: કેમ છો ? સારું છે ? | ||
અંકિત પગલાંની છાપ દેખાતી હોય | અંકિત પગલાંની છાપ દેખાતી હોય | ||
::: અને મારગનું નામ ? તો કહે | ::: અને મારગનું નામ ? તો કહે : ‘કાંઈ નહીં’; | ||
દુણાતી લાગણીના દરવાનો સાત | દુણાતી લાગણીના દરવાનો સાત | ||
::: અને દરવાજે કામ ? તો કહે : ‘કાંઈ નહીં’. | ::: અને દરવાજે કામ ? તો કહે : ‘કાંઈ નહીં’. | ||
દરિયો ઉલેચવાને આવ્યાં પારેવડાં | દરિયો ઉલેચવાને આવ્યાં પારેવડાં | ||
::: ને કાંઠે પૂછે કે ‘પાણી ખારું છે ?’ | ::: ને કાંઠે પૂછે કે ‘પાણી ખારું છે ?’ | ||
:::: કેમ છો ? સારું છે ? | :::: કેમ છો ? સારું છે ? | ||
પાણીમાં જુઓ તો દર્પણ દેખાય | પાણીમાં જુઓ તો દર્પણ દેખાય | ||
::: અને દર્પણમાં જુઓ તો ‘કોઈ નહીં’; | ::: અને દર્પણમાં જુઓ તો ‘કોઈ નહીં’; | ||
‘કોઈ નહીં?’ ક્ હેતામાં ઝરમર વરસાદ | ‘કોઈ નહીં?’ ક્ હેતામાં ઝરમર વરસાદ | ||
::: અને ઝરમરમાં જુઓ તો કોઈ નહીં. | ::: અને ઝરમરમાં જુઓ તો કોઈ નહીં. | ||
કરમાતાં ફૂલ જેમ ખરતાં બે આંસુઓ | કરમાતાં ફૂલ જેમ ખરતાં બે આંસુઓ | ||
::: ને આંખો પૂછે કે ‘પાણી તારું છે ?’ | ::: ને આંખો પૂછે કે ‘પાણી તારું છે ?’ | ||
Line 24: | Line 28: | ||
{{Right|(શ્વેત સમુદ્રો, ૨૦૦૧, પૃ.૧)}} | {{Right|(શ્વેત સમુદ્રો, ૨૦૦૧, પૃ.૧)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૪.ગમે? | |||
|next = ૪૬.વગડા વચ્ચે | |||
}} |
Revision as of 08:38, 14 June 2022
૪૫.કેમ છો?
કેમ છો ? સારું છે ?
દર્પણમાં જોયેલા ચહેરાને રોજરોજ
આમ જ પૂછવાનું કામ મારું છે ?
કેમ છો ? સારું છે ?
અંકિત પગલાંની છાપ દેખાતી હોય
અને મારગનું નામ ? તો કહે : ‘કાંઈ નહીં’;
દુણાતી લાગણીના દરવાનો સાત
અને દરવાજે કામ ? તો કહે : ‘કાંઈ નહીં’.
દરિયો ઉલેચવાને આવ્યાં પારેવડાં
ને કાંઠે પૂછે કે ‘પાણી ખારું છે ?’
કેમ છો ? સારું છે ?
પાણીમાં જુઓ તો દર્પણ દેખાય
અને દર્પણમાં જુઓ તો ‘કોઈ નહીં’;
‘કોઈ નહીં?’ ક્ હેતામાં ઝરમર વરસાદ
અને ઝરમરમાં જુઓ તો કોઈ નહીં.
કરમાતાં ફૂલ જેમ ખરતાં બે આંસુઓ
ને આંખો પૂછે કે ‘પાણી તારું છે ?’
કેમ છો ? સારું છે ?
(શ્વેત સમુદ્રો, ૨૦૦૧, પૃ.૧)