કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૫.વરસાદ પછી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૫.વરસાદ પછી|}} | {{Heading|૫.વરસાદ પછી|લાભશંકર ઠાકર}} | ||
<poem> | <poem> | ||
Line 33: | Line 33: | ||
{{Right|(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૪૫)}} | {{Right|(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૪૫)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪.બારી બહાર જોતો વૃદ્ધ | |||
|next = ૬.પતંગિયું | |||
}} |
Latest revision as of 07:34, 17 June 2022
૫.વરસાદ પછી
લાભશંકર ઠાકર
જલભીંજેલી
જોબનવંતી
લથબથ ધરતી
અંગઅંગથી
ટપકે છે કૈં
રૂપ મનોહર !
ને તડકાનો
ટુવાલ ધોળો
ફરી રહ્યો છે
ધીમે ધીમે.
યથા રાધિકા
જમના-જલમાં
સ્નાન કરીને
પ્રસન્નતાથી
રૂપ ટપકતા
પારસદેહે
વસન ફેરવે
ધીરે ધીરે.
જોઈ રહ્યો છે
પરમ રૂપના
ઘૂંટ ભરંતો
શું મુજ શ્યામલ
નેનન માંહે
છુપાઈને એ
કૃષ્ણ-કનૈયો ?
(વહી જતી પાછળ રમ્યઘોષા, પૃ. ૪૫)