કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૨૧.स्तवन: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૧.स्तवन|}} <poem> ગો વિના તો વછ કિમ જીવિ વણ વારિ કિમ મીન ? આભ વિન...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૨૧.स्तवन|}}
{{Heading|૨૧.स्तवन|લાભશંકર ઠાકર}}


<poem>
<poem>
Line 14: Line 14:
{{Right|(બૂમ કાગળમાં કોરા, 1૯૯૬, પૃ. ૭)}}
{{Right|(બૂમ કાગળમાં કોરા, 1૯૯૬, પૃ. ૭)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૦.કવિ લઘરાજીનું ચિંતન
|next = ૨૨.प्रस्तावना (ડોલ શબ્દની કાણી રે)
}}

Latest revision as of 08:01, 17 June 2022


૨૧.स्तवन

લાભશંકર ઠાકર

ગો વિના તો વછ કિમ જીવિ વણ વારિ કિમ મીન ?
આભ વિના પંખી નવ જીવિ શબ્દ વિના હું દીન.
તુંય વિના હું કહિ પિરિ જીવું ? અદીઠ અપરંપાર !
આશા મોટી તાહારી મુજનિ જીવું તુજ આધાર.
અહર્નિશિ તુજ સ્વર સાંભળતો તોય કશો હદબાર,
મુખનું મહોરું હઠાવી મોહન દિયો દરસ દરબાર !
ક્ષણુ એક તારા વિના ન ચાલે, અકળવિકળ તુજ ફંદ.
પલપલ તુજને આરાધું શે, છૂટે ન તારો છંદ ?
(બૂમ કાગળમાં કોરા, 1૯૯૬, પૃ. ૭)