કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૨૪.ક્યારે વૃત્તિ થાય અને...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૪.ક્યારે વૃત્તિ થાય અને...|}} <poem> ટેબલ પર તાજું સફરજન શબ્દનુ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૨૪.ક્યારે વૃત્તિ થાય અને...|}}
{{Heading|૨૪.ક્યારે વૃત્તિ થાય અને...|લાભશંકર ઠાકર}}


<poem>
<poem>
Line 14: Line 14:
{{Right|(બૂમ કાગળમાં કોરા, 1૯૯૬, પૃ. ૩૫)}}
{{Right|(બૂમ કાગળમાં કોરા, 1૯૯૬, પૃ. ૩૫)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૩.સમજ્યા
|next = ૨૫.હું શોધું છું
}}

Latest revision as of 08:52, 17 June 2022


૨૪.ક્યારે વૃત્તિ થાય અને...

લાભશંકર ઠાકર

ટેબલ પર તાજું સફરજન શબ્દનું
બાજુમાં કાચની સ્વચ્છ ડિશ જેવો કાગળ
હાથમાં
ચકચકિત છરી જેવી
ધોઈને સાફ કરેલી પેન.
રાહ જોઉં છું
ક્યારે વૃત્તિ થાય
અને...
(બૂમ કાગળમાં કોરા, 1૯૯૬, પૃ. ૩૫)