કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૬.તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૬.તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે?|}} <poem> તું આ ક્યારનોય શુ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૪૬.તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે?|}}
{{Heading|૪૬.તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે?|લાભશંકર ઠાકર}}


<poem>
<poem>
Line 12: Line 12:
{{Right|(કૅમેરા ઑન છે, ૨૦૦૯, પૃ. ૮૦)}}
{{Right|(કૅમેરા ઑન છે, ૨૦૦૯, પૃ. ૮૦)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૫.આંખની ઉઘાડ-વાસમાં
|next = ૪૭.ઘડું છું મને પણ હજી ઘડાયો નથી
}}

Latest revision as of 10:47, 17 June 2022


૪૬.તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે?

લાભશંકર ઠાકર

તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે ?
ભાષા.
કેમ ?
મારે એને ખોદી નાખવી છે.
પણ શા માટે ?
મને બહાર કાઢવા.
(કૅમેરા ઑન છે, ૨૦૦૯, પૃ. ૮૦)