કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૫.ઓથે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૫.ઓથે|}} | {{Heading|૫.ઓથે|ચિનુ મોદી}} | ||
<poem> | <poem> |
Latest revision as of 11:17, 17 June 2022
૫.ઓથે
ચિનુ મોદી
તરણા ઓથે ડુંગર છે,
મારી ઓથે ભીતર છે.
ભ્રમણાની દીવાલો છે,
ને દીવાલોનું ઘર છે.
હું છું ને પડછાયો છે,
એ બેમાં પણ અંતર છે.
છલના તો આંખોની છે,
પણ થોડો થોડો ડર છે.
બે થડકારા વચ્ચે છે,
એ પોલાદી પથ્થર છે.
(ક્ષણોના મહેલમાં, પૃ. ૨૩)