કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૧૭.ખેડવેળા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૭.ખેડવેળા|}} <poem> ગળું મયૂરનું સર્યું ગગનમાં; ખેડવેળા થઈ આ. અ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૭.ખેડવેળા|}} | {{Heading|૧૭.ખેડવેળા|રાવજી પટેલ}} | ||
<poem> | <poem> |
Latest revision as of 11:59, 17 June 2022
૧૭.ખેડવેળા
રાવજી પટેલ
ગળું મયૂરનું સર્યું ગગનમાં; ખેડવેળા થઈ આ.
અરે, મુજ સમાન આજ નવરું આમ તે કોણ હોય ?
ઘણુંક દૂર ગામ, ખેતર તણી ગંધ શું મ્હોંય માનું.
અહીં કણસતું હજી અફલ કો, વર્ષ જેવું બિછાનું.
ગળું મયૂરનું સરે સકલને ઘેર તેડી જવા આ
અનાજ અવ ઓરવા નયન ટાંપે; હળે થાકવાનું
નસીબ નહીં આજ. મેઘ સમ ક્યાંથી થશે રોષ વ્હાલાં
સગાં પર ? જરા નથી બળ હવે; દૂધનો ગ્લાસ સામે
રહ્યો નજીક તેય ના લઈ શકું; તો વળી રાશ ભેળા
ધપે નજરમાં બબે બળદને ઝાલવા સાહવા ક્યાં !
(અંગત, પૃ. ૨૬)