સોરઠિયા દુહા/37: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|37|}} <poem> નહિ દેવળરી પૂતળી, નહિ મને ઘડી સોનાર, અસૂરો રેવત ખેલવ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
હે પૂછનારા! હું નથી કોઈ દેવળની પૂતળી, નથી મને કોઈ સોનીએ ઘડી; હું તો અસૂરી વેળાના ભયંકર સંજોગોમાં ઘોડી ખેલાવનાર વીર નરની ઘરનારી છું.

<br>
{{HeaderNav2
|previous = 36
|next = 38
}}

Latest revision as of 05:44, 5 July 2022

37

નહિ દેવળરી પૂતળી, નહિ મને ઘડી સોનાર,
અસૂરો રેવત ખેલવે, ઓઈ પુરુષ ઘરનાર.