સોરઠિયા દુહા/40: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|40 |}} <poem> મારૂઈ નાઈ ગંગજળ, ઊભી વેણ સુકાય; ચંદન કેરે રૂખડે, (જેમ)...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
મારવાડની સુંદરી માથાબોળ નહાઈને વાળ કોરા કરતી ઊભી હોય અને પવનમાં એનો ઘેઘૂર ચોટલો ડોલતો હોય અને ત્યારે ચંદનવૃક્ષ ઉપર ફેણ માંડીને કોઈ નાગ ફૂંફાડા મારતો હોય તેવું લાગે છે. | મારવાડની સુંદરી માથાબોળ નહાઈને વાળ કોરા કરતી ઊભી હોય અને પવનમાં એનો ઘેઘૂર ચોટલો ડોલતો હોય અને ત્યારે ચંદનવૃક્ષ ઉપર ફેણ માંડીને કોઈ નાગ ફૂંફાડા મારતો હોય તેવું લાગે છે. | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 39 | |||
|next = 41 | |||
}} |