સોરઠિયા દુહા/70: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|70 | }} <poem> મુખ ઉપર મિઠિયાશ, ઘટમાંહી ખોટા ઘડે; એહવાંસું ઈખલાસ, ર...")
 
No edit summary
 
Line 9: Line 9:

(કૃપારામજી ચારણ પોતાના ખવાસ રાજિયાને કહી ગયા છે કે) હે રાજિયા! મોઢેથી જે મીઠું મીઠું બોલતાં હોય પણ મનમાં જુદી જ જાતના ઘાટ ઘડતાં હોય તેવાં માનવીનો ભરોસો કદી ન કરજે.

<br>
{{HeaderNav2
|previous = 69
|next = 71
}}

Latest revision as of 06:17, 5 July 2022

70

મુખ ઉપર મિઠિયાશ, ઘટમાંહી ખોટા ઘડે;
એહવાંસું ઈખલાસ, રાખીજે નહિ રાજિયા!