મુખ ઉપર મિઠિયાશ, ઘટમાંહી ખોટા ઘડે; એહવાંસું ઈખલાસ, રાખીજે નહિ રાજિયા!
(કૃપારામજી ચારણ પોતાના ખવાસ રાજિયાને કહી ગયા છે કે) હે રાજિયા! મોઢેથી જે મીઠું મીઠું બોલતાં હોય પણ મનમાં જુદી જ જાતના ઘાટ ઘડતાં હોય તેવાં માનવીનો ભરોસો કદી ન કરજે.