સોરઠિયા દુહા/90: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|90 |}} <poem> કાચ-કટોરો, નૈણ-જલ, મોતી, દૂધ ને મન; એતાં ફાટ્યાં નવ મળે...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
કાચનું વાસણ, આંખનું તેજ, મોતી, દૂધ અને માણસનું મન — એ ચાર વાનાં ફૂટી-ભાંગી ગયા પછી ચાહ્ય તેટલી મહેનત કરો તોપણ ફરી અસલ સ્વરૂપ પામી શકતાં નથી.

<br>
{{HeaderNav2
|previous = 89
|next = 91
}}

Latest revision as of 06:30, 5 July 2022

90

કાચ-કટોરો, નૈણ-જલ, મોતી, દૂધ ને મન;
એતાં ફાટ્યાં નવ મળે, લાખું કરો જતન.