ભાણું ભાંગ્યું હોય, (એને) રેવણ દઈને રાખિયેં; (પણ) કરમ ફૂટ્યું હોય, (એને) સાંધો ન મળે, સૂરના.
કોઈ વાસણ ભાંગ્યું હોય તો એને રેણ દઈને રાખી શકાય છે, પરંતુ માણસનું કરમ ફૂટી જાય તે પછી એને સાંધી શકાતું નથી.