સોરઠિયા દુહા/96: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|96|}} <poem> અમને ન દેજો દોષ, જોયું તે સૌ જાવશે; રૂદા ન ધરજો રોષ, (અમ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
(ત્યારે દાંત કહે છે.) હે માનવી, અમારી ઉપર રોષ ન કરશો. અમે જઈએ છીએ તેમાં અમારો વાંક નથી. જે જન્મે છે તેનો એક દિવસ નાશ થાય છે, એ તો કુદરતનો કાયદો છે. બાકી તો તમારી ને અમારી પ્રીતિ પેઢાં ચાલુ રાખશે.

<br>
{{HeaderNav2
|previous = 95
|next = 97
}}

Latest revision as of 06:36, 5 July 2022

96

અમને ન દેજો દોષ, જોયું તે સૌ જાવશે;
રૂદા ન ધરજો રોષ, (અમારાં) પેઢાં પ્રતમ્યા પાળશે.