સોરઠિયા દુહા/99: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|99|}} <poem> જોબનિયા (તું) ધોબી હુઓ, ધોયા ચહુંધા દેશ; વણ પથરે વણ સા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
હે જોબનિયા! તેં તો ધોબી બનીને ચારેય દિશાના મુલક ધોઈ નાખ્યા, અને વગર છીપરે કે વગર સાબુએ મારા વાળ તેં ધોઈને ધોળા કરી નાખ્યા — તેં મને ઘડપણ લાવી દીધું. | હે જોબનિયા! તેં તો ધોબી બનીને ચારેય દિશાના મુલક ધોઈ નાખ્યા, અને વગર છીપરે કે વગર સાબુએ મારા વાળ તેં ધોઈને ધોળા કરી નાખ્યા — તેં મને ઘડપણ લાવી દીધું. | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 98 | |||
|next = 100 | |||
}} |