સોરઠિયા દુહા/101: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|101|}} <poem> જટિયા જુવાની ગઈ, ગઈ ચટકતી ચાલ; જિતે અંબોડો બાંધતાં, ત...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
જુવાની ચાલી ગઈ છે. ઝટઝટ ડગલાં ભરતાં હતાં તે પગનું જોમ જતું રહ્યું છે, અને જ્યાં લાંબા કેશનો મોટો બધો અંબોડો વાળતા હતા તે મસ્તકમાં હવે ટાલ પડી ગઈ છે.

<br>
{{HeaderNav2
|previous = 100
|next = 103
}}

Latest revision as of 06:39, 5 July 2022

101

જટિયા જુવાની ગઈ, ગઈ ચટકતી ચાલ;
જિતે અંબોડો બાંધતાં, તિતે પડ ગઈ ટાલ.