સોરઠિયા દુહા/116: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|116| }} <poem> સાંજ પડન્તી દેખકે, ચકવી બેઠી રોય; ચલો પિયા ઉસ દેશમેં...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
રાત પડે ચક્રવાક ને પંખીનું જોડલું આંધળું બની જાય છે. અને બે નર-માદા વચ્ચે એક પાંદડું જ આડું હોય છતાં એ અનંત અંતરે પડ્યાં હોય તેમ એકબીજાને જોઈ-મળી શકતાં નથી. તેથી રાત પડતી વેળાએ વિયોગ આવતો જોઈને ચકવી રડી પડે છે અને ચક્રવાકને કહે છે કે, હે પ્રીતમ, ચાલો આપણે એવા દેશમાં ઊડી જઈએ કે જ્યાં રાત જ ન પડતી હોય, કે જેથી આપણે કદી વિખૂટાં પડવું ન પડે.

<br>
{{HeaderNav2
|previous = 115
|next = 117
}}

Latest revision as of 06:50, 5 July 2022

116

સાંજ પડન્તી દેખકે, ચકવી બેઠી રોય;
ચલો પિયા ઉસ દેશમેં, (જ્યાં) રેન અંધેરા નોય.