સોરઠિયા દુહા/120: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|120|}} <poem> કાગદ થોડો હેત ઘણો, મુખસે લિખ્યો ન જાય; સાગરમેં પાણી ઘ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
હે પ્રીતમ! તમને કાગળ લખવા બેસું છું, પણ મારા હૈયામાં જે ભર્યું છે તે બહાર નથી આવી શકતું. મારે પ્રેમ અપાર છે, કાગળ એને ટૂંકો પડે છે. સાગર જેટલો અપાર એ પ્રેમ સાગરરૂપી કાગળની ચબરખીમાં કેમ કરીને સમાય? | હે પ્રીતમ! તમને કાગળ લખવા બેસું છું, પણ મારા હૈયામાં જે ભર્યું છે તે બહાર નથી આવી શકતું. મારે પ્રેમ અપાર છે, કાગળ એને ટૂંકો પડે છે. સાગર જેટલો અપાર એ પ્રેમ સાગરરૂપી કાગળની ચબરખીમાં કેમ કરીને સમાય? | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 119 | |||
|next = 121 | |||
}} |