કાગદ લખું કપૂર સે, બિચ બિચ લખું સલામ; જો દિન કે પિયુ વિસરે, સો દિન નિંદ હરામ.
જે દિવસે પિયુ પરગામ ગયા તે દિવસથી મારી ઊંઘ ઊડી ગઈ છે. બેઠી બેઠી હું પિયુને કાગળ લખ્યા કરું છું.