ધરતીનું ધાવણ/5.રાસ-મીમાંસા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 246: Line 246:
ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો!  
ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો!  
ફૂલડિયાંની ફોર્યું સાહેલી મારા સ્વપનામાં રે!
ફૂલડિયાંની ફોર્યું સાહેલી મારા સ્વપનામાં રે!
— એ સૂરોની જોડાજોડ જ ખેડૂત પતિએ —  
— એ સૂરોની જોડાજોડ જ ખેડૂત પતિએ —  
હેઠો ઊતરીને સોટો વાઢિયો,  
હેઠો ઊતરીને સોટો વાઢિયો,  
::: સબોડ્યો સેંજલના બરડામાં જો!
::: સબોડ્યો સેંજલના બરડામાં જો!
Line 286: Line 286:
રચે પ્રચંડ દુર્ગ મોજાંની માળ જ્યાં  
રચે પ્રચંડ દુર્ગ મોજાંની માળ જ્યાં  
::: ત્યાં મારે હીંચકા ઝુલાવવા જી રે.
::: ત્યાં મારે હીંચકા ઝુલાવવા જી રે.
— એ શ્રી પાટડિયાનું ‘નાવિક બાળ’ : (લોકજીવનનો વાસ્તવિક નાવિક બાળ નહીં. પણ કૉલેજજીવનનો કલ્પના-સાગરો ખેડતો, બેશક!) અને તે પછી —  
— એ શ્રી પાટડિયાનું ‘નાવિક બાળ’ : (લોકજીવનનો વાસ્તવિક નાવિક બાળ નહીં. પણ કૉલેજજીવનનો કલ્પના-સાગરો ખેડતો, બેશક!) અને તે પછી —  
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,  
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,  
::: જંગલની કુંજ કુંજ જોવી હતી;  
::: જંગલની કુંજ કુંજ જોવી હતી;  
જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા,  
જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા,  
::: રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
::: રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
— ઉમાશંકર જોશીનું અપૂર્વ ચિત્રાંકણ ‘અટૂલો’, મૅથ્યુ આર્નોલ્ડે કવિતાનાં અનિવાર્ય ગણાવેલાં બે લક્ષણો : ‘હાઈ ટ્રુથ ઍન્ડ હાઈ સીરિયસનેસ’ એ બંને ‘અટૂલો’માંથી ગુંજન કરે છે. પરંતુ એથી ઊલટું —  
— ઉમાશંકર જોશીનું અપૂર્વ ચિત્રાંકણ ‘અટૂલો’, મૅથ્યુ આર્નોલ્ડે કવિતાનાં અનિવાર્ય ગણાવેલાં બે લક્ષણો : ‘હાઈ ટ્રુથ ઍન્ડ હાઈ સીરિયસનેસ’ એ બંને ‘અટૂલો’માંથી ગુંજન કરે છે. પરંતુ એથી ઊલટું —  
સ્વપ્નાનાં સોણલાં આવે હો વ્હાલા!  
સ્વપ્નાનાં સોણલાં આવે હો વ્હાલા!  
હૈયાના ભાવ આ હીંચોળે ચડે,  
હૈયાના ભાવ આ હીંચોળે ચડે,  
સ્વપ્ના વિનાની મને નિદ્રા ન આવે,  
સ્વપ્ના વિનાની મને નિદ્રા ન આવે,  
નિદ્રા અટૂલી મને ના રુચે હો વ્હાલાં! — સ્વપ્નનાં.
નિદ્રા અટૂલી મને ના રુચે હો વ્હાલાં! — સ્વપ્નનાં.
— એ શ્રી જ્યોત્સ્નાબહેનનું ‘સ્વપ્ન-છાયા’ ‘ફેન્સી’ કરતાં ‘ફેન્ટસી’માં ઊતરી જાય છે : ‘ફેન્ટસી’ બંધબેસતું નથી.
— એ શ્રી જ્યોત્સ્નાબહેનનું ‘સ્વપ્ન-છાયા’ ‘ફેન્સી’ કરતાં ‘ફેન્ટસી’માં ઊતરી જાય છે : ‘ફેન્ટસી’ બંધબેસતું નથી.
નિર્જન રણવગડે, અલિ વાદળી!  
નિર્જન રણવગડે, અલિ વાદળી!  
જળ શાં ઢોળવાં અમથાં?  
જળ શાં ઢોળવાં અમથાં?  
Line 332: Line 332:
મંદ મંદ એની હેરે મીટડી મયંકની,  
મંદ મંદ એની હેરે મીટડી મયંકની,  
::: હેરે મારા મધુરસ ચન્દા  
::: હેરે મારા મધુરસ ચન્દા  
— હો ભીંજે મારી ચૂંદલડી.
— હો ભીંજે મારી ચૂંદલડી.
એ કડીમાં ન્હાનાલાલે અનેક અઘરા બોલ યોજ્યા છતાં એ રચના આસાનીથી કંઠસ્થ બની રહે છે. એ જ દૃષ્ટિએ —  
એ કડીમાં ન્હાનાલાલે અનેક અઘરા બોલ યોજ્યા છતાં એ રચના આસાનીથી કંઠસ્થ બની રહે છે. એ જ દૃષ્ટિએ —  
અહો, બહ્મનાદ ગાજે,  
અહો, બહ્મનાદ ગાજે,  
Line 346: Line 346:
અજબ વિલસતી અલબેલી તુજ આંખ જો :  
અજબ વિલસતી અલબેલી તુજ આંખ જો :  
એવા રસદિવસોયે પ્રિયતમ, વહી ગયા.
એવા રસદિવસોયે પ્રિયતમ, વહી ગયા.
— આવા પ્રવાહી બોલ નીકળી શકે. એ ટપકતી રસપંક્તિઓ —  
— આવા પ્રવાહી બોલ નીકળી શકે. એ ટપકતી રસપંક્તિઓ —  
મને પાછું આણીને પેલું આપો હો  
મને પાછું આણીને પેલું આપો હો  
::: પ્રાણ, મારું પારેવું!
::: પ્રાણ, મારું પારેવું!
18,450

edits