નરસિંહથી ન્હાનાલાલ/૨૦: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| ન્હાનાલાલ | }} {{Poem2Open}} ગાંધીજી વિશે ગુજરાતમાં સર્વપ્રથમ કાવ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading| ન્હાનાલાલ |  }}
{{Heading| ગુજરાતી સાહિત્ય પરિષદ:  એક સદીને અંતે |  }}


{{Poem2Open}}
{{Poem2Open}}
ગાંધીજી વિશે ગુજરાતમાં સર્વપ્રથમ કાવ્ય રચ્યું હતું ન્હાનાલાલે, ૧૯૧૯માં, ‘ગુજરાતનો તપસ્વી’, ગાંધીજીની ૫૦મી જન્મજયંતી પ્રસંગે. એની આરંભની પંક્તિઓ છે :{{Poem2Close}}
આજે ગુજરાતી સાહિત્ય પરિષદ એનાં સો વર્ષ પૂરાં કરે છે. આવતી કાલે એનો નવી સદીમાં પ્રવેશ થાય છે. આજથી બરોબર સો વર્ષ પૂર્વે ૧૯૦૫ના જૂનની ૩૦મીએ અમદાવાદમાં એનો જન્મ થયો હતો. એના પિતા હતા રણજિતરામ વાવાભાઈ મહેતા.
<poem>
નર્મદ અને ગાંધીજીની વચમાં કરોડોમાં એક એવા કોઈ સ્વપ્નશીલ અને કર્મશીલ ગુજરાતી થયા હોય તો તે રણજિતરામ! કેટકેટલાં સ્વપ્નો હતાં એમને ગુજરાત માટે! ગુજરાતના જીવનના એકેએક મહત્ત્વનાં ક્ષેત્ર – સામાજિક, શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક-માં કેટકેટલું કરવાનાં એમનાં સ્વપ્ન હતાં! એ સૌમાં એમનું એકમાત્ર ધ્યેય હતું ગુજરાતની એકતા, ગુજરાતની અસ્મિતા. કોઈપણ પ્રદેશ અને એની પ્રજાની અસ્મિતા સિદ્ધ કરવાનું સર્વશ્રેષ્ઠ સાધન છે ભાષા. ભાષાથી એની ઓળખ થાય છે. કોઈપણ પ્રજાના જીવનનાં અન્ય ક્ષેત્રોમાં સર્વસંમતિ હોય કે ન હોય, પણ ભાષાના ક્ષેત્રમાં – લિપિ, જોડણી તથા કોશ, વ્યાકરણ અંગે – તો અનિવાર્યપણે સર્વસંમતિ હોય છે. એથી ગુજરાત અને ગુજરાતી પ્રજાની અસ્મિતા ગુજરાતી ભાષા દ્વારા જ સિદ્ધ થાય એ એમની પ્રતીતિ હતી. એમનામાં ઇતિહાસદૃષ્ટિ હતી. એ માત્ર સ્વપ્નશીલ ન હતા, એ કર્મશીલ પણ હતા. એથી જીવનભર એમણે એમનું આ સ્વપ્ન સાકાર કરવા માટે અખૂટ પરિશ્રમ અને અતૂટ પુરુષાર્થ કર્યો હતો.
મંદિરમાં પચ્ચાસ દીપમાળા પ્રગટાવો,
રણજિતરામનો જન્મ ૧૮૮૧માં સૂરતમાં, પણ એમનું મોટા ભાગનું શિક્ષણ અમદાવાદમાં. આરંભનો અભ્યાસ મિશન સ્કૂલમાં. ૧૮૯૯માં મૅટ્રિક થયા. ૧૯૦૨માં ગુજરાત કૉલેજમાંથી બી.એ. થયા. ૧૮૯૭માં તે સમયના પાંચમા ધોરણમાં હતા ત્યારે યુવાનોનું એક મંડળ ‘ધ યંગ મેન્સ યુનિયન’ સ્થાપવામાં આવ્યું હતું. પછી ૧૮૯૯માં એમાંથી ‘ધ સોશિયલ ઍન્ડ લિટરરી એસોસિયેશન’ અને એમાંથી પછી ૧૯૦૩માં ‘ધ લિટરરી એસોસિયેશન’નો જન્મ થયો, એનું ગુજરાતી નામ તે ‘ગુજરાત સાહિત્યસભા.’ ૧૯૦૫માં ‘ગુજરાત સાહિત્યસભા’ના ઉપક્રમે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નો આરંભ થયો. આ સૌ સંસ્થાઓના અગ્રણી પ્રણેતા હતા રણજિતરામ. ૧૯૧૭માં એમનું અવસાન થયું. ૧૯૦૫થી ૧૯૧૭ લગીનાં ૧૨ વર્ષોમાં પરિષદનાં પાંચ અધિવેશનો યોજાયાં હતાં. આ વર્ષોમાં રણજિતરામ વિદ્યમાન હતા. આશ્ચર્યનું આશ્ચર્ય તો એ છે કે તેઓ એક વાર પણ પરિષદના પ્રમુખ થયા ન હતા, એટલું જ નહિ, તેઓ મંત્રીપદે પણ રહ્યા ન હતા. એટલા નમ્ર અને નિ:સ્પૃહ હતા રણજિતરામ!
પચ્ચાસ પચ્ચાસ આરતીઓ ઉતરાવો,
ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન ૧૯૦૫ના જૂનની ૩૦મીએ અમદાવાદમાં પ્રેમાભાઈ હૉલમાં ગોવર્ધનરામ ત્રિપાઠીના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. ૧૮૫૧માં નર્મદે ‘મંડળી’ અંગે અને ૧૮૮૫માં મણિલાલ નભુભાઈએ ‘સમાજ’ અંગે જે આશા વ્યક્ત કરી હતી તે આમ આ ‘પરિષદ’રૂપે ફળી હતી. ફ્રેન્ચ એકૅડેમી એ ગુજરાતી સાહિત્ય પરિષદનો આદર્શ હતો. રમણભાઈ નીલકંઠે એમના સ્વાગત-પ્રવચનમાં અને રણજિતરામે પ્રથમ અધિવેશનના રીપોર્ટ (૧૯૦૭)ના ‘આમુખ’માં પરિષદના વિશિષ્ટ ઉદ્દેશો અને જેમાં સાહિત્ય ઉપરાંત જ્ઞાનની સૌ શાખા-પ્રશાખાઓ, અન્ય કલાઓ આદિ સમાજની અન્ય સંસ્કારપ્રવૃત્તિઓને માટે અવકાશ હોય એવા વ્યાપક કાર્યપ્રદેશનો આલેખ – ‘ગુજરાતી ભાષા અને સાહિત્યનો ઉત્કર્ષ અને તે દ્વારા ગુજરાતના સમાજનો ઉત્કર્ષ’ – આપ્યો હતો. પરિષદના ઉપક્રમે પ્રથમ વાર ગુજરાતના લગભગ સૌ વિદ્યાપુરુષો – સાક્ષરો, વિદ્વાનો અને પંડિતોનું એક જ સમયે એક જ સ્થળે મિલન થયું હતું. ગુજરાતના સાંસ્કૃતિક જીવનની આ ઐતિહાસિક ઘટના છે. વળી ૧૯૦૫નું વર્ષ, પરિષદના જન્મનું વર્ષ ગોવર્ધનરામ ત્રિપાઠીની સુવર્ણજયંતીનું, અર્ધશતાબ્દીનું પણ વર્ષ હતું. એ પણ એક સુખદ યોગાનુયોગ હતો.
પચ્ચાસ પચ્ચાસ દેવઘંટા વગડાવો,
પરિષદના પ્રથમ અધિવેશનમાં પ્રમુખના વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન ઉપરાંત મુખ્યત્વે લિપિ, જોડણી, વ્યાકરણ, પરિભાષા, સંશોધન આદિ વિષયો પરના નિબંધોનું વાચન કરવામાં આવ્યું હતું અને એ વિશે ચર્ચા કરવામાં આવી હતી. પરિષદનાં અધિવેશનોમાં પ્રમુખનું વ્યાખ્યાન, નિબંધોનું વાચન અને એ વિશે ચર્ચા થાય એ પરિષદની પરંપરા હતી. નિબંધો માટે આમંત્રણ આપવામાં આવતું હતું અને પસંદગીના નિબંધોનું વાચન થતું હતું.
આજે પચ્ચાસ વર્ષનો ઉત્સવ છે.
– ૧૯૦૭માં પરિષદનું બીજું અધિવેશન મુંબઈમાં કેશવ હર્ષદ ધ્રુવના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. એમાં પૂર્વોક્ત વિષયો ઉપરાંત અન્ય કળાઓ આદિ વિષયો પરના નિબંધનું વાચન થયું હતું. એથી પરિષદના કાર્યપ્રદેશ અંગે વાદવિવાદ થયો હતો.
</poem>
– ૧૯૦૯માં પરિષદનું ત્રીજું અધિવેશન રાજકોટમાં અંબાલાલ સાકરલાલના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. અંબાલાલ સાહિત્યકાર ન હતા, પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને ઉદ્યોગપતિ હતા. એથી પરિષદના પ્રમુખ અંગે વાદવિવાદ થયો હતો.
{{Poem2Open}}
– ૧૯૧૫માં પરિષદનું પાંચમું અધિવેશન સૂરતમાં નરસિંહરાવ દિવેટિયાના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. પ્રમુખપદેથી એમણે ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશે એક અત્યંત મનનીય વ્યાખ્યાન કર્યું હતું.
૧૯૩૧માં ઉમાશંકરે એમનું પ્રથમ પ્રસિદ્ધ કાવ્ય ‘વિશ્વશાંતિ’ ન્હાનાલાલને એમના અભિપ્રાય માટે મોકલ્યું હતું. એના પ્રત્યુત્તરમાં ન્હાનાલાલે પોસ્ટકાર્ડમાં અંગ્રેજીમાં લખ્યું હતું, ‘Vishvashanti is returned herewith unread with thanks, for the undersigned neither receives nor gives presents to the Asahakaries of Gujarat, the majority of whom are a band of rascals and the man whom they call Mahatma is...
૧૯૨૦માં પરિષદનું છઠ્ઠું અધિવેશન અમદાવાદમાં યોજવામાં આવ્યું હતું. આ અધિવેશનના સમયની એક ઘટના પણ અત્યંત નોંધપાત્ર છે. પરિષદે રવીન્દ્રનાથ ટાગોરને અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું. ગાંધીજીએ એ આમંત્રણનો સ્વીકાર કરવા ટાગોરને ભારપૂર્વક ભલામણપત્ર લખ્યો હતો અને ટાગોર અધિવેશનમાં ઉપસ્થિત રહ્યા હતા. પરિષદે એમને માનપત્ર અર્પણ કર્યું હતું. ટાગોરે પ્રસંગે એમનું એક ઉત્તમ વ્યાખ્યાન – ‘Creation and Construction’ – કર્યું હતું. પરિષદે એમના માનમાં વિક્ટોરિયા ગાર્ડનમાં ભોજનસમારંભનું આયોજન કર્યું હતું. એમાં ટાગોરની સાથે ગાંધીજી અને ક્ષિતિમોહન સેન ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ટાગોર અને ગાંધીજી અમદાવાદમાં એકસાથે હોય એવો પ્રસંગનો એક યાદગાર ફોટોગ્રાફ અસ્તિત્વમાં છે.
૧૯૧૯ અને ૧૯૩૧ની વચ્ચે એવું તે શું થયું કે ૧૯૧૯માં ‘ગુજરાતનો તપસ્વી’ રચનારે ૧૯૩૧માં એવું વાક્ય લખ્યું કે જેના અંતના શબ્દો ટપકાં દ્વારા જ ઉમાશંકર સૂચવી શકે છે, એ શબ્દો જાહેર કરી શકતા નથી ? આ પ્રશ્નનો ઉત્તર એ ગુજરાતના પ્રજાજીવનના ઇતિહાસનું કરુણમાં કરુણ પ્રકરણ છે.  
૧૯૨૬માં પરિષદનું આઠમું અધિવેશન મુંબઈમાં રમણભાઈ નીલકંઠના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. પ્રમુખપદેથી એમણે ગુજરાતી પિંગળ અને સાહિત્ય વિશે વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું.
૧૯૦૨થી ૧૯૨૧ લગી ન્હાનાલાલ અંગ્રેજોના રાજમાં મુખ્યત્વે શિક્ષણ અને તે ઉપરાંત ન્યાયના ક્ષેત્રમાં ઉચ્ચ પદે સરકારી અધિકારી હતા. ૧૯૦૯માં ન્હાનાલાલ જ્યારે રાજકોટમાં રાજકુમાર કૉલેજમાં અધ્યાપક હતા ત્યારે ગવર્નરના એજન્ટ સર કલાંડ હિલે એમને એમના દેશવાસીઓ પર જાસૂસી કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે એમણે કહ્યું હતું, ‘મારાથી નહિ બને. મારું Conscience ના પાડે છે.’ અને પછી જ્યારે સર હિલે કહ્યું, ‘સરકારને એવા Conscienceની જરૂર નથી.’ ત્યારે એમણે કહ્યું, ‘શુદ્ધ Conscience સરકારને જોઈતું હોય ત્યાં સુધી નોકરી કરવી છે, એક દિવસે વધારે નહિ.’ આમ, ૧૯૧૫માં ગાંધીજીના ભારતમાં આગમન પૂર્વે જ, ૧૯૦૯માં ૬ વર્ષ પૂર્વે ન્હાનાલાલે એમનો રાષ્ટ્રપ્રેમ પ્રગટ કર્યો હતો. રાષ્ટ્રપ્રેમ એ કોઈનો, કોઈ વ્યક્તિ કે વર્ગનો ઇજારો નથી.
૧૯૨૮માં પરિષદનું નવમું અધિવેશન નડિયાદમાં આનંદશંકર ધ્રુવના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. પ્રમુખપદેથી એમણે સમગ્ર ગુજરાતી સાહિત્ય વિશે અત્યંત મનનીય વ્યાખ્યાન કર્યું હતું.
૧૯૧૫માં ગાંધીજીનું ભારતમાં આગમન થયું પછી અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના, એમાં હરિજન કુટુંબનો સ્વીકાર, ૧૯૧૭માં ચંપારણમાં ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ, ૧૯૧૯માં રોલેટ બિલનો પ્રતિકાર, દિલ્હીમાં ગાંધીજીનો સત્યાગ્રહ, જલિયાંવાલાબાગમાં હત્યાકાંડ, ૧૯૨૦માં અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના, વિદેશી માલનો બહિષ્કાર અને અને ખાદીનો સ્વીકાર – ગાંધીજીના નેતૃત્વમાં ક્રાંતિકારી ઘટનાઓને કારણે ગુજરાતમાં અને ભારતભરમાં આર્થિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં મહાન નવજાગૃતિના યુગનો આરંભ થયો હતો.  
‘પરિષદની પહેલી પચીસીની કારકિર્દી અત્યંત ઉજ્જ્વળ અને સમૃદ્ધ હતી.’ આ સમયમાં આરંભમાં ૧૯૦૭માં પરિષદના બીજા અધિવેશન પ્રસંગે પરિષદના કાર્યપ્રદેશ અંગે વાદવિવાદ થયો હતો. પરિષદનો કાર્યપ્રદેશ માત્ર સાહિત્યમાં જ સીમિત હોય કે એમાં જ્ઞાનની સૌ શાખા-પ્રશાખાઓ, અન્ય કળાઓ આદિ સમાજની અન્ય સંસ્કારપ્રવૃત્તિઓનો સ્વીકાર હોય. આ સમયમાં સમગ્ર ગુજરાતની સંસ્કારપ્રવૃત્તિઓ માટે પરિષદ જ એકમાત્ર સંસ્થા હતી. એથી પરિષદના કાર્યપ્રદેશનો સમાજની અન્ય સૌ સંસ્કાર-પ્રવૃત્તિઓ લગી વિસ્તાર કરવામાં આવ્યો હતો. ૧૯૦૯માં પરિષદના ત્રીજા અધિવેશન પ્રસંગે અંબાલાલ સાકરલાલની પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. અંબાલાલ અગ્રણી અર્થશાસ્ત્રી અને ઉદ્યોગપતિ હતા પણ સાહિત્યકાર ન હતા, એથી પરિષદના પ્રમુખ અંગે વાદવિવાદ થયો હતો. પરિષદના પ્રમુખ માત્ર સાહિત્યકાર હોય કે અન્ય ક્ષેત્રની અગ્રણી વ્યક્તિ પણ હોય. પ્રમુખની પસંદગી પ્રસ્તાવ અને અનુમોદનથી થતી હતી. સૌ સંસ્થાઓની જેમ સાહિત્યસંસ્થાને પણ એનું બંધારણ હોય. પણ જેમાં માત્ર સંવાદિતાનું જ વાતાવરણ હોય એવી સાહિત્યસંસ્થામાં ચૂંટણી ન થાય અને સર્વાનુમતિથી, સર્વસંમતીથી પ્રમુખની પસંદગી થાય એના ગૌરવ માટે ઇષ્ટ છે. માત્ર ગુજરાતી ભાષા અને સાહિત્યનો જ ઉત્કર્ષ નહિ પણ ગુજરાતના સમાજનો પણ ઉત્કર્ષ એ પરિષદનો ઉદ્દેશ હતો. એથી પરિષદના પ્રમુખ તરીકે મોટે ભાગે સાહિત્યકારની જ પસંદગી કરવામાં આવી હતી. પણ પરિષદના સો વર્ષના ઇતિહાસમાં ત્રણ વાર સાહિત્યકાર ન હોય પણ અન્ય ક્ષેત્રની અગ્રણી વ્યક્તિ હોય એવા પ્રમુખ અર્થશાસ્ત્રી અંબાલાલ સાકરલાલ, ધારાશાસ્ત્રીઓ ભૂલાભાઈ દેસાઈ અને હરસિદ્ધભાઈ દિવેટિયાની પસંદગી કરવામાં આવી હતી.
ન્હાનાલાલે આ સમયમાં ૧૯૧૯માં ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય રચ્યું હતું. એ રચવા માટે અંગ્રેજ ઉપરી અધિકારીએ ખુલાસો કરવાનું કહ્યું ત્યારે એમણે ખુમારીથી ખુલાસો કર્યો હતો. ૧૯૧૯માં ‘નવજીવન’ના આરંભના અંકમાં જ ગાંધીજીએ ન્હાનાલાલનો ‘પ્રજાજીવનનો ઘસારો અને નવપલ્લવતા’ લેખ પ્રગટ કર્યો હતો. ન્હાનાલાલે ગાંધીજીના અસહકાર સાથે સહકાર અને અંગ્રેજોના અમલ સાથે અસહકાર કર્યો હતો. અંતે ૧૯૨૧માં એમણે અંગ્રેજોના રાજના એક અધિકારી તરીકે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હતું અને અમદાવાદમાં સ્થાયી નિવાસ કર્યો હતો. ક્યાંય વાંચ્યું નથી પણ સાંભળ્યું છે કે આ સમયમાં ન્હાનાલાલે ખાદી અપનાવી હતી અને ૧૯૨૨માં ગાંધીજી જ્યારે પ્રથમ વાર જેલમાં ગયા અને કસ્તૂરબાને સાબરમતી જેલમાં ગાંધીજીને મળવા જવું હતું ત્યારે ન્હાનાલાલ એમને મળવા લઈ ગયા હતા. વળી ૧૯૨૦માં જ્યારે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી ત્યારે એના પ્રથમ કુલપતિપદે ન્હાનાલાલ હોય એવો વિચાર કરવામાં આવ્યો હતો. બે દાયકાના શિક્ષણના અનુભવ પછી ૧૯૧૯માં ‘ગુજરાતનો તપસ્વી’ રચ્યા પછી ગુજરાતમાં આ પદને માટે અન્ય કોઈ નહિ પણ એકમાત્ર ન્હાનાલાલ જ સંપૂર્ણપણે સુપાત્ર હતા.
૧૯૩૬માં પરિષદનું બારમું અધિવેશન અમદાવાદમાં ગાંધીજીના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. પ્રમુખપદેથી એમણે સાહિત્ય વિશેના એમના મૌલિક વિચારો વ્યક્ત કરતું વ્યાખ્યાન આપ્યું હતું.
આ ભૂમિકા હતી છતાં ૧૯૧૯થી ૧૯૩૧ની વચ્ચેનાં ૧૨ વર્ષોમાં એવું તે શું થયું એનો કંઈક અણસાર ન્હાનાલાલે ૧૯૨૭માં એમના સુવર્ણજયંતીના પ્રસંગે અને ૧૯૨૯માં અમદાવાદની એક વિરોધસભાના પ્રસંગે જે વ્યાખ્યાન-લેખો લખ્યા હતા એમાં છે. ૧૯૧૯માં રાજકોટમાં અંત્યજ શાળામાં અને ૧૯૨૨માં અમદાવાદમાં કૉંગ્રેસના અધિવેશનમાં એમને જે અનુભવ થયો એનો એમાં ઉલ્લેખ કર્યો છે. એની વિગતો અહીં આપવાનો અવકાશ નથી. પણ એમાં એમણે રાજકોટના અનુભવ વિશે ગાંધીજીના ‘કાનમાં વિષ’ રેડાય છે અને અમદાવાદના અનુભવ વિશે ગાંધીજીની ‘આંખમાં ધૂળ’ છંટાય છે એવું વિધાન કર્યું છે. એમાં કોઈના નામનો ઉલ્લેખ કર્યો નથી, પણ આ બંને પ્રસંગોએ સર્વોચ્ચ સ્થાનેથી ગાંધીજીની નિકટના કોઈ અગ્રણી નેતાએ ગાંધીજી સાથે પ્રપંચ કર્યો હતો એવો અંગુલિનિર્દેશ કર્યો છે. ગાંધીજી અને ન્હાનાલાલ વચ્ચે પરસ્પર અણસમજ અને ગેરસમજ થાય એવો આ પ્રપંચ છે. એથી એના પ્રત્યાઘાતમાં ગાંધીજીને ક્ષોભ અને દ્વિધાનો અનુભવ થયો હતો અને ન્હાનાલાલને રોષ અને રંજનો અનુભવ થયો હતો. ગાંધીજીએ ક્ષોભ અને દ્વિધા પછી વેદના સાથે ‘ભાઈઓ, એમાં કોઈનો વાંક નથી.’ એવું ભરતવાક્ય ઉચ્ચાર્યું હતું અને આ કરુણ નાટક પર પડદો પાડ્યો હતો.  
પૂર્વે ૧૯૨૪માં પરિષદમાં કનૈયાલાલ મુનશીનો પ્રવેશ થયો હતો. ૧૯૨૪માં પરિષદનું સાતમું અધિવેશન ભાવનગરમાં યોજવામાં આવ્યું હતું. એ સમયે અને ત્યાર પછી રમણભાઈ નીલકંઠ આદિએ એક બંધારણ રચ્યું હતું. પછી ૧૯૨૬માં પરિષદનું આઠમું અધિવેશન મુંબઈમાં રમણભાઈ નીલકંઠના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. એમાં મુનશીએ પરિષદનું બંધારણ અવ્યવહારુ અને અયોગ્ય છે એવી દલીલ સાથે એમનું પોતાનું નવું ૫૨ (પછીથી ૫૮) કલમો સાથેનું ચુસ્ત બંધારણ મંજૂરી માટે રજૂ કર્યું હતું. એ ક્ષણે બલવન્તરાય ઠાકોર એ બંધારણનું જે સ્વરૂપ હતું એ પરથી એમાં મુનશીનો અંગત સ્વાર્થ અને સત્તાનો આશય કળી ગયા હતા. એથી એમણે એ બંધારણ બિનલોકશાહી અને સરમુખત્યારશાહી બંધારણ છે એવો આક્ષેપ કર્યો હતો અને એ અંગે ચર્ચા કરવાનો આગ્રહ કર્યો હતો. આરંભમાં તો મુનશીએ અને એમના ‘હાજી-જનો’એ એ આક્ષેપ અંગેની ચર્ચા કાનૂન બહાર છે અને એથી એ અપ્રસ્તુત છે એવી દલીલ સાથે વધુ ચર્ચા ન થાય એવો પ્રપંચ કર્યો હતો. પણ પ્રમુખ રમણભાઈએ એ ચર્ચા પ્રસ્તુત છે અને એ ચર્ચા કરવાનો બલવન્તરાયનો અધિકાર છે એવું અનુમોદન આપ્યું હતું, એથી ચર્ચા ચાલુ રહી હતી. ૧૯૨૮માં પરિષદનું નવમું અધિવેશન નડિયાદમાં આનંદશંકર ધ્રુવના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું એમાં પણ ચર્ચા ચાલુ રહી હતી. ૧૯૩૧માં પરિષદનું દસમું અધિવેશન પણ નડિયાદમાં પ્રખર ધારાશાસ્ત્રી ભૂલાભાઈ દેસાઈના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું, છતાં આ અધિવેશનમાં મુનશીનું બંધારણ પસાર કરવામાં આવ્યું હતું. ૧૯૩૬માં પરિષદનું બારમું અધિવેશન અમદાવાદમાં ગાંધીજીના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. થોડાંક વર્ષોથી જાહેરમાં અને વર્તમાનપત્રોમાં પરિષદના બંધારણ વિરુદ્ધ આક્ષેપો સાથે ચર્ચાઓ ચાલતી જ હતી. વળી બલવન્તરાય અને અન્ય સાહિત્યપ્રેમીઓ તરફથી બંધારણ વિશે વિગતે માહિતી મળતી હતી એથી ગાંધીજીને બંધારણમાં સુધારાની અગત્ય વિશે પ્રતીતિ હતી જ. એથી બંધારણ સુધારા સમિતિ માટેનો પ્રસ્તાવ ગાંધીજીએ જ પ્રમુખપદેથી રજૂ કર્યો હતો. મુનશીએ એક વરસ લગી સમિતિની કોઈ પણ બેઠક યોજી શકાય એવો પ્રપંચ કર્યો હતો. પછી ગાંધીજી બીજા વરસમાં સુધારા અંગે સક્રિય થશે એવી શંકાથી એમ થાય તે પૂર્વે જ મુનશીએ ગાંધીજીના બે વર્ષના બંધારણીય કાર્યકાળનો એક વર્ષ પછી બહાનાં બતાવીને ગેરબંધારણીય નીતિરીતિથી અંત આણ્યો હતો. પછી ૧૯૩૭માં પરિષદનું તેરમું અધિવેશન કરાંચીમાં યોજવામાં આવ્યું ત્યારે મુનશીના નવા બંધારણ અનુસાર પ્રમુખપદે મુનશીની પસંદગી કરવામાં આવી હતી. એમાં એમણે પ્રમુખપદેથી બંધારણ સુધારા સમિતિએ કશું જ કર્યું નથી એવા આક્ષેપ સાથે સમિતિનું વિસર્જન કર્યું હતું. આમ, મુનશીએ એમની યુક્તિપ્રયુક્તિઓના પ્રપંચ દ્વારા એમના નવા બંધારણને ‘જીવલેણ ઘાત’માંથી બચાવ્યું હતું.
અને આવા અનુભવોના પ્રત્યાઘાતમાં ન્હાનાલાલે ગાંધીજીની નિકટના અગ્રણી નેતાઓ વિશે લખ્યું છે, ‘આઘેથી હુંયે મ્હોયો હતો. પણ પાસે આવીને જોયું તો એમના નેતાઓનો દીઠો મ્હોટે ભાગે બદમાશોનો સંઘ... કેટલાકે એ લોકોને મ્હારે મોઢે ‘હરામખોર’ કહ્યા છે. હું તો આજ (૧૯૨૭) છ-છ વર્ષથી જાણું છું ને એક જ શબ્દ ઉચ્ચારું છું કે અસહકારના નેતાઓ એટલે મ્હોટે ભાગે બદમાશોનો સંઘ. આજ તો ઘણાંઓએ એ જોયું છે, ઘણાંઓ એ ઉચ્ચારે છે. મ્હારો વાંક એ કે મ્હેં પહેલ્લું જોયું અને પહેલ્લું ઉચ્ચાર્યું.
પરિષદના બિનલોકશાહી અને સરમુખત્યારશાહી બંધારણના અનિષ્ટના મૂળમાં હતી પરિષદની મધ્યસ્થ સભા. એમાં ૬૦ સભ્યો હતા, જેમાં સામાન્ય સભ્યોએ ચૂંટ્યા હોય એવા તો માત્ર ૧૨ જ સભ્યો હતા, એટલે કે એકપંચમાંશ સભ્યો હતા. કોઈપણ લોકશાહી બંધારણમાં મધ્યસ્થ સભામાં જેમને સામાન્ય સભ્યોએ ચૂંટ્યા હોય એવા સભ્યોની જ બહુમતી હોય. પરિણામે મધ્યસ્થ સભા પ્રમુખપદ માટે ચાર ઉમેદવારોની પેનલનું સૂચન કરે, એમાં એક સિવાયના બીજા ત્રણ ઉમેદવારો સૂત્રધારની ઇચ્છા પ્રમાણે આપોઆપ રાજીનામાં સુપરત કરે – રાજીનામાં સુપરત કરવાની સમજૂતીથી જ એમનાં નામોની ભલામણ થાય – એવી પરંપરા હતી. એથી પરિષદ એક વ્યક્તિ અને એક કાયમી સત્તાજૂથની ખાનગી મિલકત હોય એવું એનું સ્વરૂપ હતું. આમ, સૂત્રધાર અથવા સૂત્રધાર જેને ઇચ્છે એ વ્યક્તિ જ પ્રમુખ થાય એવી પરંપરા હતી. સામાન્ય સભાના સભ્યોએ પ્રમુખની પસંદગી કરી હોય એવો એક પણ પ્રસંગ બન્યો ન હતો. પરિણામે પચીસ વરસમાં મુનશી ત્રણ વાર પરિષદના પ્રમુખ થયા હતા. પરિષદના સો વરસના ઇતિહાસમાં કોઈ પણ વ્યક્તિ – એ ગમે તેટલી મહાન હોય, ગોવર્ધનરામ હોય કે ગાંધીજી હોય – એકથી વધુ વાર પ્રમુખપદે રહી હતી. ૨૦મી સદીના બે મહાન કવિઓ ન્હાનાલાલ અને બલવન્તરાય તથા પરિષદના પિતા રણજિતરામ એક વાર પણ પ્રમુખ થયા ન હતા. આમ, ૧૯૩૧થી ૧૯૫૫ લગી – પચીસ વર્ષ લગી મુનશીએ પરિષદનો સ્વાર્થ અને સત્તાના સાધન તરીકે દુરુપયોગ કર્યો હતો. આ સમયમાં સાચા સાહિત્યકારો પરિષદથી વિમુખ થયા હતા, એટલું જ નહિ, એમને પરિષદથી શરમ અને સંકોચનો અનુભવ થયો હતો. પરિષદમાં સર્જકતા અને વિદ્વત્તાનું વાતાવરણ ન હતું, એટલું જ નહિ, પણ સાહિત્ય માટે નહિ પણ રજવાડી ઠાઠમાઠના ભોજનસમારંભો તથા મનોરંજન-કાર્યક્રમોમાં જ મોટે ભાગે પરિષદનાં ધન, શક્તિ અને સમયનો અપવ્યય થતો હતો. આમ, પરિષદ એની બીજી પચીશીમાં એક નિર્જીવ અને નિર્માલ્ય સંસ્થા હતી, એ વિશે બલવન્તરાયે એમના ‘પરિષદમુક્તિ’ વ્યાખ્યાનમાં ભારે હૃદયથી કહ્યું હતું : ‘પરિષદ-પ્રવૃત્તિ આવા એકહથ્થુ દોર તળે રિબાય તે કરતાં તો તેને દફનાવી દેવી બહેતર.
કરુણ નાટકની પરાકાષ્ઠારૂપ પ્રસંગ તો છે ૧૯૨૯ના સપ્ટેમ્બરમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં એક માંદા વાછડા પર વિષપાનનો અને એક માંદા વાંદરા પર બાણપ્રહારનો ‘અહિંસક’ પ્રયોગ કર્યો હતો તે. આ ઘટનાના વિરોધમાં અમદાવાદના અહિંસાપ્રિય નાગરિકોએ ૬૦મી ગાંધી- જયંતીના દિવસે ન્હાનાલાલના પ્રમુખપદે બે હજાર શ્રોતાઓની એક જાહેરસભા યોજી હતી. આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠના અસહકારી યુવાન વિદ્યાર્થીઓએ સભાખંડમાં પ્રવેશ કર્યો હતો અને સતત ‘શેઇમ’, ‘ગાંધીજીકી જય’ આદિ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ધાંધલધમાલ અને ઘાંટાઘોંઘાટ કરીને સભાભંગ કરવાનો ‘અહિંસક’ પ્રયત્ન કર્યો હતો. એ વિશે ન્હાનાલાલે એમના પ્રમુખીય વ્યાખ્યાન-લેખમાં લખ્યું છે, ‘અસહકારીઓ વાણીસ્વાતંત્ર્યના ઉપાસકો છે કે વિરોધીઓ ? ને અસહકારસંપ્રદાય પોતાને માટે વાણીસ્વાતંત્ર્ય વાંછે છે કે સમસ્ત ભારતીય પ્રજા માટે ?... ગાંધીજયંતીની તિથિએ થયેલું અસહકારીઓનું આક્રમણ આજની તિથિનું ગાંધીવાદીઓનું પરમ પાપ છે... ગુજરાતની પ્રજા જુએ છે અને હસે છે કે વાણીસ્વાતંત્ર્યના ઉપાસકો આજ ગાંધીજયંતીની તિથિએ વાણી- પરતંત્રતાના પાઠ ભજવે છે.’
૧૯૪૪માં ભાવનગરમાં બલવન્તરાયે પૂર્વોક્ત ‘પરિષદમુક્તિ’ વ્યાખ્યાન કર્યું હતું. ૧૯૨૪થી, આંરભથી ૨૦ વર્ષથી તેઓ પરિષદની મુક્તિ માટે એના બંધારણ વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યા હતા. આ વ્યાખ્યાનમાં એમણે અંતે સાહિત્યકારોની નવી પેઢીને સંઘર્ષ માટે આહ્વાન કર્યું હતું. પરિષદનો ત્યાગ કરીને નવી પરિષદ સ્થાપવાથી જૂની પરિષદ સાથે સ્પર્ધા થાય એ ઇષ્ટ નથી એથી એમણે બંધારણમાં મૂલગામી સુધારા કરવાનું અને પરિષદનું લોકશાહીકરણ કરવાનું સૂચન કર્યું હતું અને વિસ્તારથી વિગતવાર એ સુધારાનો ઉલ્લેખ કર્યો હતો.
આ વ્યાખ્યાનલેખમાં ન્હાનાલાલે ૧૯૨૧માં અમદાવાદમાં ખાનપુરમાં વિદેશી માલનો બહિષ્કાર થયો હતો એ પ્રસંગના સ્મરણ સાથે ગાંધીજીએ એ પ્રસંગે વલ્લભભાઈ વિશે જે ઉદ્ગારો કર્યા હતા એનું અવતરણ આપ્યું છે અને ગાંધીજી માટે ફાઉસ્ટના અને વલ્લભભાઈ માટે મેફિસ્ટોફેલિસના રૂપક દ્વારા ૧૯૧૯થી ૧૯૨૯ લગીના એક દાયકાના આ કરુણ નાટકનું નામના ઉલ્લેખ સાથે રહસ્યોદ્ઘાટન કર્યું છે.
૧૯૫૫માં પરિષદનું ઓગણીસમું અધિવેશન મુનશીના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું ત્યારે બારેક વર્ષ પછી જાણે કે બલવન્તરાયના વ્યાખ્યાનની પ્રેરણાથી ઉમાશંકર જોશીના નેતૃત્વમાં અધિવેશનના થોડાક દિવસ અગાઉ ગુજરાતના લગભગ ૧૦૦ જેટલા સાહિત્યકારો અને સંસ્કારસેવકોની સહીઓ સાથે બંધારણ વિરુદ્ધ એવું નિવેદન વર્તમાનપત્રોમાં પ્રગટ કરવામાં આવ્યું હતું. પછી પત્રકારપરિષદમાં પણ એ નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું. આમ, એ નિવેદન ગુજરાતની સમગ્ર પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. ૧૯૫૫ના ઑક્ટોબરની ૨૭મીએ સવારે અધિવેશનના ઉદ્ઘાટનસમયે પ્રવેશદ્વાર પર એ નિવેદન સૌ સભ્યોને આપવામાં આવ્યું હતું. મુનશીનું અધિવેશનના સભામંડપમાં આગમન થયું ત્યારે એ નિવેદન પ્રવેશદ્વાર પર એમને પણ આપવામાં આવ્યું હતું. ૧૯૪૭ પછી લોકશાહી સ્વાતંત્ર્યના યુગમાં હવે એમનું બંધારણ કાળગ્રસ્ત હતું એથી પછી તે જ દિવસે મને-કમને એમણે પરિષદનો ત્યાગ કર્યો હતો અને બંધારણમાં સુધારા માટેની સમિતિ નીમીને નવી પેઢીના સાહિત્યકારોને પરિષદ સુપરત કરી હતી. આમ, જે નડિયાદમાં પરિષદ બંધનગ્રસ્ત બની હતી તે જ નડિયાદમાં પરિષદ એની અર્ધશતાબ્દીના વર્ષમાં – સુવર્ણજયંતીના વર્ષમાં મુક્ત બની હતી.
કરુણ પ્રકરણ વિશે કોઈ સત્ય અને અહિંસાના આગ્રહી ગાંધીવાદીની ડાયરી, આત્મકથા કે જીવનકથામાં કોઈ ઉલ્લેખ નથી. છે માત્ર અપરાધવૃત્તિનું મીંઢું મૌન, કારણ કે ‘એમાં કોઈનો વાંક નથી.’ સર્વોચ્ચ સ્થાન માટેની એક મનુષ્યની મહત્ત્વાકાંક્ષા કેવી કરુણતા સર્જી શકે છે તો ‘મૅકબેથ’ના સર્જક શેક્સપિયર જાણે અને બીજા ‘ગુજરાતનો તપસ્વી’ના સર્જક ન્હાનાલાલ જાણે. આ કરુણતાને પરિણામે ન્હાનાલાલ ગાંધીજીના જીવનમાંથી સદાયને માટે દૂર થયા બલકે એમને દૂર કર્યા. ગાંધીજી અને ન્હાનાલાલ – એક સંત અને એક કવિ – એક સમયે એક જ સ્થળે વસ્યા હતા, ૧૯૧૫થી ૧૯૧૯ લગી બંને વચ્ચે કોઈ મતભેદ ન હતો, બંનેને પરસ્પર પ્રત્યે પ્રેમ અને આદર હતો, બંને વચ્ચે મનોમેળ હતો, છતાં અંતે જીવનભરનો મનોમેળ ન થયો તે ન જ થયો. છતાં ગુજરાતની પ્રજાના હૃદયમાં તો માત્ર ગાંધીજી અને ન્હાનાલાલનું જ સ્થાન છે. અને કોઈ ત્રીજી વ્યક્તિનું સ્થાન હોય તો તે મેઘાણીનું સ્થાન છે..
૧૯૫૫ અને ૧૯૫૮ની વચમાં પરિષદનું નવું લોકશાહી બંધારણ થયું પછી ૧૯૫૯માં પરિષદનું વીસમું અધિવેશન અમદાવાદમાં કાકા કાલેલકરના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. હવે પરિષદના પ્રમુખની પસંદગી પરિષદના સૌ સામાન્ય સભ્યો ચૂંટણી દ્વારા કરે છે. મોટે ભાગે બિનહરીફ ઉમેદવાર હોય છે ત્યારે ચૂંટણીની જરૂર હોતી નથી, એથી ચૂંટણી વિના પ્રમુખની પસંદગી થાય છે. આજે પરિષદમાં ૩૦૦૦ જેટલા સામાન્ય સભ્યો છે. પરિષદની બીજી અર્ધશતાબ્દીમાં લોકશાહી બંધારણને કારણે પરિષદ એક જીવંત અને જ્વલંત સાહિત્ય સંસ્થારૂપે ફૂલીફાલી છે. ૧૯૬૦થી જ જ્ઞાનસત્રની એક નવી પ્રવૃત્તિનો આરંભ કરવામાં આવ્યો હતો. અગાઉ અધિવેશનો અનિયતકાલીન હતાં, હવે નિયતકાલીન થાય છે. એક વરસે અધિવેશન અને એક વરસે જ્ઞાનસત્ર, એમ દર બે વરસે અધિવેશન અને દર બે વરસે જ્ઞાનસત્ર નિયમિત યોજવામાં આવે છે. અગાઉ પરિષદના પ્રમુખપદે ક્યારેક સાહિત્યેતર ક્ષેત્રની વ્યક્તિની પણ પસંદગી થતી હતી. હવે પરિષદના પ્રમુખપદે માત્ર સાહિત્યકારની જ પસંદગી થાય છે. આજ લગીમાં ૧૯૬૦થી ૨૦૦૪ લગીમાં કુલ ૨૩ અધિવેશનો અને ૨૩ જ્ઞાનસત્રો યોજવામાં આવ્યાં છે. અધિવેશનો નગરોમાં અને જ્ઞાનસત્રો ગ્રામવિસ્તારોમાં યોજવામાં આવે છે. વળી ૭ અધિવેશનો ગુજરાતની બહાર ભારતનાં અન્ય નગરો – કોલકતા, દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, પૂણે, કોઈમ્બતૂર, કોલકતા-(બીજી વાર)માં પણ યોજવામાં આવ્યાં હતાં.
ન્હાનાલાલનું ઉત્તમ એમની ઊર્મિકવિતામાં છે. ઊર્મિકવિતામાં પણ એમનું ઉત્તમ એમના ‘પિતૃતર્પણ’ અને ‘શરદપૂનમ’ બે પ્રાયશ્ચિત્ત- કાવ્યોમાં છે. આ બંને કાવ્યો એમણે એક જ વર્ષમાં રચ્યાં હતાં, ૧૯૧૦માં. પછી ૧૯૧૯માં એમણે ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય રચ્યું એમાં પણ એમણે કાવ્યને અંતે ગાંધીજીને પ્રાયશ્ચિત્ત વિશે ઉદ્બોધન કર્યું છે. ૧૯૧૯ લગી ન્હાનાલાલના સમગ્ર જીવનમાં પિતા દલપતરામ, પત્ની માણેકબા અને મહાત્મા ગાંધી કેન્દ્રમાં હતાં.
પરિષદનો કાર્યપ્રદેશ માત્ર સાહિત્યમાં જ સીમિત કરવામાં આવ્યો છે. ૧૯૦૫માં પરિષદનો જન્મ થયો ત્યારે સમગ્ર ગુજરાતમાં પરિષદ જ્ઞાન-કળા-સંસ્કારની પ્રવૃત્તિઓની એકમાત્ર સંસ્થા હતી. એથી પરિષદના કાર્યપ્રદેશમાં સાહિત્યેતર અને અન્ય પ્રવૃત્તિઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને કાર્યપ્રદેશનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. પણ હવે તો ગુજરાતમાં આ સૌ સાહિત્યેતર પ્રવૃત્તિઓની અનેક સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થાઓ છે. એથી હવે આ અન્ય પ્રવૃત્તિઓએ પરિષદના આશ્રિત અને ઉપજીવી થવાનું ન હોય.
ન્હાનાલાલ નાનપણમાં ભારે તોફાની હતા. વર્ષો પછી એમણે લખ્યું છે, ‘તોફાન’ મ્હારો વ્હાલો શબ્દ હતો. નિશાળે જાય જ નહિ અને બજાર ગજવે, ઘરમાં પિતાને પજવે, નિશાળમાં માર ખાય કે માર મારે, પણ ઘરમાં તો માર ખાય. ૧૮૮૦થી ૧૮૯૨નાં ૧૨ વર્ષોમાં પિતાની ધાકધમકીને કારણે ત્રણ વાર ઘરમાંથી ભાગી ગયા હતા. આ હતો નાનપણમાં ન્હાનાલાલનો દલપતરામ સાથેનો તોફાનનો સંબંધ. પણ આ તોફાન નાદાન અને નિર્દોષ હતું. એમાં કોઈ અનાદર, અપમાન કે અપરાધ ન હતો.  
પરિષદના સાહિત્યમાં સીમિત એવા કાર્યપ્રદેશમાં સર્જન, વિવેચન, સંશોધન, પરિસંવાદ એ મુખ્ય વિભાગો છે. પરિષદ એને પ્રાપ્ત એવાં દાનોમાંથી દર વરસે સાહિત્યનાં વિવિધ સ્વરૂપોનાં પુસ્તકોને ૪૦ પુરસ્કારો અર્પણ કરે છે, ઉપરાંત ૧ સન્માન પણ અર્પણ કરે છે. વરસભર ૧૨ વ્યાખ્યાનમાળાઓ, ૭ સ્વાધ્યાયપીઠો, ૧૧ પ્રકાશનશ્રેણીઓની પ્રવૃત્તિઓ નિયમિત ચાલે છે. પરિષદ પુસ્તકપ્રદર્શનો પણ યોજે છે. પરિષદનું એક સમૃદ્ધ અને સુસજ્જ ગ્રંથાલય છે. ક. લા. સ્વાધ્યાયમંદિર, બુધસભા તથા અનુવાદકેન્દ્રની પ્રવૃત્તિઓ પણ નિયમિત ચાલે છે. પરિષદે ગુજરાતમાં પ્રથમ વાર જ ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ભાગ ૧થી ૪’ તથા ‘સાહિત્યકોશ – ભાગ ૧થી ૩’ એવાં બે અત્યંત મૂલ્યવાન પ્રકાશનો અનેક સાહિત્યકારો અને વિદ્વાનોના વર્ષોના પરિશ્રમ પછી પ્રગટ કર્યાં છે. સાહિત્ય-વિવેચન-સંશોધન માટે ૧૯૬૦થી ‘પરબ’ અને પછીથી ભાષાવિજ્ઞાન માટે ‘ભાષા-વિમર્શ’ એવાં બે સામયિકોનું પ્રકાશન થાય છે. કવિતાપઠન માટે ‘આપણો કવિતાવારસો’ અને વાર્તાપઠન માટે ‘પાક્ષિકી’ની પ્રવૃત્તિઓ પણ નિયમિત ચાલે છે. આ પ્રજાકીય સંસ્થામાં ૭ ટ્રસ્ટીઓ છે.
ન્હાનાલાલ દલપતરામના વારસ પુત્ર ભલે હોય, પણ એ નર્મદના માનસપુત્ર હતા, સંરક્ષક પિતાના ઉચ્છેદક પુત્ર હતા, વિદ્રોહી પુત્ર હતા. દલપતરામનું જીવનભર મધ્યકાલીન માનસ હતું, ન્હાનાલાલનું યુવાનીમાં અર્વાચીન માનસ હતું. ૧૮૯૮માં દલપતરામનું અવસાન થયું તેનાં ૩ વર્ષ પૂર્વે ૧૮૯૫થી કોઈ અકળ કારણે પ્રાર્થનાસમાજ સાથે ન્હાનાલાલના સંવનનનો આરંભ થયો હતો. આ સંબંધ એ દલપતરામ પ્રત્યેનો તથા ‘પિતૃતર્પણ’માં ત્રીજા ખંડમાં જેનું વિગતે વર્ણન છે તે દલપતરામના સમગ્ર જીવનકાર્ય પ્રત્યેનો ગંભીર વિદ્રોહ હતો. ‘પિતૃતર્પણ’ના ચોથા ખંડમાં ન્હાનાલાલે એમના વિદ્રોહના અપરાધનો એકરાર કર્યો છે :{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
‘બહુ અવગણ્યા, તાત! અસત્કાર્યા, અનાદર્યા,
ને અપમાનને ગારે આ હાથે દેવ અર્ચિયા.
ખીજવ્યા, પજવ્યા પૂરા, કુમળું દિલ કાપિયું,
ને તમારા દિનો છેલ્લા ઝેર કીધા, સહુ ગયું.
</poem>
{{Poem2Open}}
પછી ૧૯૦૪માં ન્હાનાલાલ પ્રાર્થનાસમાજથી નિર્ભ્રાંત અને નિવૃત્ત થયા હતા. ૧૯૦૦થી ૧૯૧૦ના એક દાયકાના સમયમાં એમણે સંસ્કૃત અને ગીતા-ઉપનિષદોનો અભ્યાસ અને ગીતાનો અનુવાદ કર્યો હતો. એમાં દલપતરામને જે પ્રિય તે ભારતીય સમાજ અને સંસ્કૃતિનો સ્વીકાર-પુરસ્કાર કર્યો હતો. ૧૯૧૦ના માર્ચની ૨૫મીએ દલપતરામની ૧૨મી પુણ્યતિથિએ ગીતાનો અનુવાદ પ્રગટ કર્યો હતો અને એના – ‘પિતૃતર્પણ’ અર્પણકાવ્યમાં એમણે પ્રાયશ્ચિત્ત કર્યું હતું. એના ચોથા ખંડમાં ન્હાનાલાલે એમના વિદ્રોહના અપરાધનો એકરાર કર્યો છે અને અપરાધ માટે ક્ષમાયાચના કરી છે :{{Poem2Close}}
<poem>
“સૌ અળવીતરાંની ક્ષમાઓ, તાત! આપજો,
જોશો માટીને, દેવા! માનજો પંક પંકજો.
</poem>
{{Poem2Open}}
આ એકરાર, અપરાધ માટે ક્ષમાયાચના અને પ્રાયશ્ચિત્ત પછી એમના શોકનું શાંતિમાં પર્યવસાન થાય છે :{{Poem2Close}}
<poem>
“પૂર્વે જે ભાવથી આપે વધાવ્યો જન્મ માહરો,
આ પરે યે પિતા માતા! દૃષ્ટિ તે ભાવની કરો.
</poem>
{{Poem2Open}}
૧૮૮૩માં ૬ વર્ષની વયે ન્હાનાલાલનું વેવિશાળ ૩ વર્ષની વયના મણિબા (માણેકબા) સાથે થયું હતું અને ૧૮૯૦માં એમનાં લગ્ન થયાં ત્યારે ન્હાનાલાલનું ૧૩ વર્ષનું વય હતું. ૧૮૯૫માં કોઈ અકળ કારણે પ્રાર્થનાસમાજ સાથે ન્હાનાલાલના સંવનનનો જે આરંભ થયો હતો એના પરિણામે ન્હાનાલાલ સુધારક થયા હતા. ત્યારથી એમણે માણેકબાને સુધારવાનો પ્રયત્ન કર્યો હતો: ૧૮૯૫માં એમણે મુંબઈમાં તેજપાલ હાઈસ્કૂલમાં શિક્ષણ આપવાનો ઉપચાર કર્યો હતો. ૧૯૦૮માં માણેકબા આર્યસમાજ સંચાલિત હિન્દુ કન્યા શાળામાં માનદ સંચાલિકા હતાં. ન્હાનાલાલે માણેકબાને નૂતન સ્ત્રીની જેમ શણગારવાનો પ્રયત્ન કર્યો હતો. પરાણે બૂટ પહેરાવે, ઉચ્ચ સમાજમાં પોતાની સાથે હરવાફરવાનો, હળવામળવાનો આગ્રહ ધરાવે, પણ ૧૯૦૪ લગીમાં ન્હાનાલાલને પ્રાર્થનાસમાજ તો કથીર છે અને માણેકબા સાચે તેજસ્વી મણિ છે એવું જ્ઞાન-ભાન થયું પછી એમણે માણેકબાની પછવાડે ઘસડાવાનો આરંભ કર્યો હતો અને માણેકબાને પોતાની પછવાડે ઘસડવાનો સંબંધ તથા સુધારા અને પ્રાર્થનાસમાજ સાથેનો સંબંધ એકસાથે બંધ કર્યો હતો. દોઢ દાયકાના આ અપરાધના અનુભવ પછી ૧૯૧૦માં એમણે ‘શરદપૂનમ’ કાવ્ય રચ્યું હતું. શરદપૂનમ એટલે માણેકઠારી પૂનમ અને પત્નીનું નામ પણ માણેકબા – આમ, કાવ્યના શીર્ષકમાં આ કાવ્ય એકસાથે પૂનમ અને પત્ની વિશેનું કાવ્ય છે એનું સૂચન છે. એમાં પ્રથમ ૧૨ શ્લોકોમાં મુગ્ધાવસ્થા અને પ્રૌઢાવસ્થાના સુખદ
લગ્નજીવનનો મધુર અનુભવ પ્રગટ થાય છે. પણ પછી ૧૩થી ૧૬મા શ્લોકોમાં પત્નીની દીર્ઘ સમયની અસહ્ય એકલતાનો ઉલ્લેખ છે એમાં એ અંગેના પોતાના અપરાધનો એકરાર કર્યો છે :{{Poem2Close}}
<poem>
‘ને એકલી એ સ્નેહકુંજે ઝઝૂમે,
મધ્યાકાશે ત્યમ સુતનુ તે ચન્દ્રી એકાકી ઘૂમે.’
</poem>
{{Poem2Open}}
આ એકરાર પછી ૧૭મા શ્લોકમાં પ્રાયશ્ચિત્ત અને પ્રાર્થના છે :{{Poem2Close}}
<poem>
‘દેવી! અમારા ઉરમાં પધારજો!
દ્વારે દીપો એમ દિલે સદા હજો!’
</poem>
{{Poem2Open}}
દોઢ દાયકા લગી પત્ની દ્વાર પર હતાં, હવે ઉરમાં પ્રવેશ થાય છે. એમાં પતિના ગૃહમાંથી નહિ પણ ઉરમાંથી પત્નીનું નિર્વાચન થયું હતું એવું સૂચન છે. આ પછી સ્તુતિ, સ્તોત્ર અને મંત્રનું સ્તવન થાય છે. આ પ્રાર્થના પછી પતિના શોકનું શાંતિમાં પર્યવસાન થાય છે :{{Poem2Close}}
<poem>
‘તપે છે સૃષ્ટિને માથે પુણ્યજ્યોત મહા પ્રભુ!’
</poem>
{{Poem2Open}}
તપી તેવી ઘડી તો તે પ્રણયની પૂર્ણિમા દિવ્ય.
૧૯૧૭માં ગાંધીજીએ ચંપારણમાં અને ખેડામાં સત્યાગ્રહનો, અહિંસક આંદોલનનો પ્રથમ પ્રયોગ કર્યો, એ આંદોલન સફળ થયાં. પછી ૧૯૧૯માં રોલેટ બિલના પ્રતિકારમાં રાષ્ટ્રવાદી આંદોલન કર્યું. એ પછીથી જલિયાંવાલા- બાગ આદિ સ્થળોએ હિંસાને કારણે નિષ્ફળ થયું. ગાંધીજીએ એ ‘હિમાલય જેવડી ભૂલ’ હતી એવો એકરાર કર્યો હતો અને પ્રાયશ્ચિત્ત કર્યું હતું. એ પછી ૧૯૧૯માં ન્હાનાલાલે ગાંધીજી વિશે પ્રશસ્તિકાવ્ય ‘ગુજરાતનો તપસ્વી’ રચ્યું. એમાં કાવ્યના અંતભાગમાં એક અત્યંત માર્મિક પંક્તિ છે :{{Poem2Close}}
<poem>
‘સાધો! સત્યનાયે આગ્રહ ન હોય.
</poem>
{{Poem2Open}}
કશાયનોય આગ્રહ ન હોય, કારણ કે આગ્રહમાત્ર મોટે ભાગે દુરાગ્રહમાં, આક્રમકતામાં, હિંસામાં પરિણમે છે. તેમાંયે સત્યના આગ્રહ તો ન હોય. એક તો સત્ય શું છે, એ એક રહસ્યમય કૂટપ્રશ્ન છે. અને વળી સાથેસાથે સર્વશક્તિમાન છે, એને આગ્રહની આવશ્યકતા નથી. એના અનુસંધાનમાં પછીની પંક્તિઓમાં ગાંધીજીને પ્રાયશ્ચિત્ત અંગે ઉદ્બોધન છે :{{Poem2Close}}
<poem>
‘પ્રાયશ્ચિત્તકાળ પૂરો થયો છે, ભારતનો કે ભારતવાસીઓનો ? પ્રાયશ્ચિત્તયુગ સમાપ્યા પહેલાં /
શેં ઊગશે સ્વર્ગનાં સ્હવાર / કોઈનાં, કે ત્હારાં, કે અમારાંયે ?’
</poem>
{{Poem2Open}}
એટલે પછી આજ્ઞાર્થ રૂપે કહ્યું છે, {{Poem2Close}}
<poem>
‘ને યોગેન્દ્ર, સબૂર... સાધુજન, ધીરો થા.
</poem>
{{Poem2Open}}
આ પછી ૧૯૨૧માં ડિસેમ્બરના અંતમાં અમદાવાદમાં કૉંગ્રેસના અધિવેશનમાં બારડોલીમાં ફેબ્રુઆરીની ૮મીથી આંદોલન અંગેનો પ્રસ્તાવ થયો. પણ આંદોલનનો આરંભ થાય તે પૂર્વે ફેબ્રુઆરીની ૪થીએ ચોરીચોરામાં ભારે હિંસાને કારણે એ આંદોલન ન થયું ત્યારે ગાંધીજીએ હૃદયમાં પારાવાર વેદના સાથે ભગ્નકંઠે કહ્યું હતું, ‘ઈશ્વરે મને ત્રીજી વાર ચેતવ્યો છે કે સામૂહિક આંદોલન માટે ભારતમાં હજુ સત્ય અને અહિંસાનું વાતાવરણ નથી.’ આ પછી ગાંધીજીએ ૧૯૨૨થી ૧૯૨૮નાં ૬ વર્ષ લગી પ્રાયશ્ચિત્ત કર્યું અને ભારતવાસીઓ પાસે કરાવ્યું. ગાંધીજી ૬ વર્ષ લગી રાજકીય પ્રવૃત્તિમાં નહિ, પણ માત્ર સામાજિક પ્રવૃત્તિમાં સક્રિય રહ્યા. આમ, એમણે તપ કર્યું અને ભારતવાસીઓ પાસે કરાવ્યું અને એમને સત્ય અને અહિંસાના પાઠ પઢાવ્યા. ત્યાર પછી જ ૧૯૨૮માં બારડોલીનું આંદોલન અને ૧૯૩૦માં દાંડીકૂચનું આંદોલન સફળ થયું. ૧૯૨૨ના ફેબ્રુઆરીની ૨-૩જીએ ન્હાનાલાલ અને રવીન્દ્રનાથે, ભારતના આ બે મહાન કવિઓએ ૧૯૨૨ના બારડોલીના આંદોલનના પ્રસ્તાવ અંગે એક પત્રનો પત્રવ્યવહાર કર્યો હતો. એમાં એમણે એ સામૂહિક આંદોલન અહિંસક રહેશે ? એવી શંકા અને હિંસા થાય તો ?; – એવી ચિંતા વ્યક્ત કરી હતી. રવીન્દ્રનાથ અને ગાંધીજી વચ્ચે જાહેર જીવનના એકેએક મહત્ત્વના મુદ્દા અંગે મતભેદ હતો. છતાં બંને વચ્ચે જીવનભરનો મનોમેળ હતો, કારણ કે રવીન્દ્રનાથ શાંતિનિકેતનમાં હતા અને ગાંધીજીના અંતેવાસી નેતાઓથી દૂર અગમ્ય હતા. ન્હાનાલાલ અને ગાંધીજી વચ્ચે આરંભમાં કોઈ મતભેદ ન હતો, છતાં બંને વચ્ચે જીવનભારનો મનોમેળ ન થયો તે ન જ થયો, કારણ કે ન્હાનાલાલ અમદાવાદમાં હતા અને ગાંધીજીના અંતેવાસી નેતાઓની નિકટ સુલભ હતા.
૧૯૨૦માં ન્હાનાલાલ અંગ્રેજોના રાજના અધિકારી તરીકે રજા પર રહ્યા હતા અને ૧૯૨૧માં એમણે એમના પદ પરથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હતું અને જીવનભર અમદાવાદમાં વસ્યા હતા. હવે એ મુક્ત હતા અને ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદ માટે એ જ એકમાત્ર સુપાત્ર હતા છતાં એ કુલપતિ ન થયા – બલકે એમને કુલપતિ ન કર્યા. પછી ન્હાનાલાલને આજીવિકા માટે એકબે આકર્ષક ઓફર હતી, પણ એમણે એનો સાભાર અસ્વીકાર કર્યો હતો અને ૧૯૨૧થી ૧૯૪૬ લગી – ૨૫ વર્ષ લગી એકાંતવાસમાં રહ્યા હતા. એ સ્વમાન અને ગૌરવથી રહ્યા હતા, એમણે ક્યારેય દીન કે હીન વચન ઉચ્ચાર્યું ન હતું. રવીન્દ્રનાથને પણ ૧૯૦૫-૧૯૦૭માં બંગભંગ અને સ્વદેશી આંદોલનના નેતાઓના દંભ અને સ્વાર્થનો અનુભવ થયો હતો એથી એ નિર્ભ્રાંત થયા હતા અને તે પછી સક્રિય જાહેરજીવનમાંથી નિવૃત્ત થયા હતા અને ૧૯૦૭થી ૧૯૪૧ લગી – લગભગ ૩૫ વર્ષ લગી એ એકાન્તવાસમાં રહ્યા હતા અને સાહિત્યસર્જન દ્વારા રાષ્ટ્રકલ્યાણનું કાર્ય કર્યું હતું. ૧૯૧૯-૧૯૨૨માં ન્હાનાલાલને પણ ગાંધીજીના અંતેવાસી એવા અસહકાર આંદોલનના નેતાઓના દંભ અને સ્વાર્થનો એવો જ અનુભવ થયો હતો એથી નિર્ભ્રાંત થયા હતા. પછી સક્રિય જાહેરજીવનમાંથી નિવૃત્ત થયા હતા. અને ૧૯૨૨થી ૧૯૪૬ લગી – લગભગ ૨૫ વર્ષ લગી એકાન્તવાસમાં રહ્યા હતા અને સાહિત્યસર્જન દ્વારા રાષ્ટ્રકલ્યાણનું કાર્ય કર્યું હતું. ગાંધીજી પણ ૧૯૩૩ પછી કૉંગ્રેસ એમના ગ્રામોદ્વારના રચનાત્મક કાર્ય પ્રત્યે, સામાજિક ક્રાંતિના કાર્ય પ્રત્યે ઉદાસીન હતી અને માત્ર સત્તાના રાજકારણમાં જ રચીપચી હતી એથી અંતે નિર્ભ્રાંત થયા હતા અને અમદાવાદથી વર્ધા ચાલ્યા ગયા હતા. સને ૧૯૪૭માં જ્યારે એમના ‘વારસો’ માટે દિલ્હી દૂર ન હતું ત્યારે ‘દિલ્હી દૂર છે, નોઆખલી નજીક છે’ એમ કહીને ‘એકલો જાને રે’ ગાતાં-ગાતાં હિન્દુ-મુસ્લિમ-એકતા માટે નોઆખલીમાં ઘેરઘેર ફર્યા હતા અને દિલ્હીમાં આવ્યા ત્યારે એકલતાનો અનુભવ કર્યો હતો. ન્હાનાલાલને તો ૧૯૨૨થી જીવનભર એકલતાનો અનુભવ થયો હતો. એમણે ‘ધૂમકેતુનું ગીત’ કાવ્યમાં જાણે કે એમનું હંસગીત રચ્યું હતું :{{Poem2Close}}
<poem>
‘બ્રહ્માંડ બ્રહ્મે પાથર્યું સુખકુંજ સમ ઊંડું,
ત્યહાં એકલો ઊંડું.’
</poem>

Latest revision as of 22:34, 12 July 2022


ગુજરાતી સાહિત્ય પરિષદ:  એક સદીને અંતે

આજે ગુજરાતી સાહિત્ય પરિષદ એનાં સો વર્ષ પૂરાં કરે છે. આવતી કાલે એનો નવી સદીમાં પ્રવેશ થાય છે. આજથી બરોબર સો વર્ષ પૂર્વે ૧૯૦૫ના જૂનની ૩૦મીએ અમદાવાદમાં એનો જન્મ થયો હતો. એના પિતા હતા રણજિતરામ વાવાભાઈ મહેતા. નર્મદ અને ગાંધીજીની વચમાં કરોડોમાં એક એવા કોઈ સ્વપ્નશીલ અને કર્મશીલ ગુજરાતી થયા હોય તો તે રણજિતરામ! કેટકેટલાં સ્વપ્નો હતાં એમને ગુજરાત માટે! ગુજરાતના જીવનના એકેએક મહત્ત્વનાં ક્ષેત્ર – સામાજિક, શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક-માં કેટકેટલું કરવાનાં એમનાં સ્વપ્ન હતાં! એ સૌમાં એમનું એકમાત્ર ધ્યેય હતું ગુજરાતની એકતા, ગુજરાતની અસ્મિતા. કોઈપણ પ્રદેશ અને એની પ્રજાની અસ્મિતા સિદ્ધ કરવાનું સર્વશ્રેષ્ઠ સાધન છે ભાષા. ભાષાથી એની ઓળખ થાય છે. કોઈપણ પ્રજાના જીવનનાં અન્ય ક્ષેત્રોમાં સર્વસંમતિ હોય કે ન હોય, પણ ભાષાના ક્ષેત્રમાં – લિપિ, જોડણી તથા કોશ, વ્યાકરણ અંગે – તો અનિવાર્યપણે સર્વસંમતિ હોય છે. એથી ગુજરાત અને ગુજરાતી પ્રજાની અસ્મિતા ગુજરાતી ભાષા દ્વારા જ સિદ્ધ થાય એ એમની પ્રતીતિ હતી. એમનામાં ઇતિહાસદૃષ્ટિ હતી. એ માત્ર સ્વપ્નશીલ ન હતા, એ કર્મશીલ પણ હતા. એથી જીવનભર એમણે એમનું આ સ્વપ્ન સાકાર કરવા માટે અખૂટ પરિશ્રમ અને અતૂટ પુરુષાર્થ કર્યો હતો. રણજિતરામનો જન્મ ૧૮૮૧માં સૂરતમાં, પણ એમનું મોટા ભાગનું શિક્ષણ અમદાવાદમાં. આરંભનો અભ્યાસ મિશન સ્કૂલમાં. ૧૮૯૯માં મૅટ્રિક થયા. ૧૯૦૨માં ગુજરાત કૉલેજમાંથી બી.એ. થયા. ૧૮૯૭માં તે સમયના પાંચમા ધોરણમાં હતા ત્યારે જ યુવાનોનું એક મંડળ ‘ધ યંગ મેન્સ યુનિયન’ સ્થાપવામાં આવ્યું હતું. પછી ૧૮૯૯માં એમાંથી ‘ધ સોશિયલ ઍન્ડ લિટરરી એસોસિયેશન’ અને એમાંથી પછી ૧૯૦૩માં ‘ધ લિટરરી એસોસિયેશન’નો જન્મ થયો, એનું ગુજરાતી નામ તે ‘ગુજરાત સાહિત્યસભા.’ ૧૯૦૫માં ‘ગુજરાત સાહિત્યસભા’ના ઉપક્રમે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નો આરંભ થયો. આ સૌ સંસ્થાઓના અગ્રણી પ્રણેતા હતા રણજિતરામ. ૧૯૧૭માં એમનું અવસાન થયું. ૧૯૦૫થી ૧૯૧૭ લગીનાં ૧૨ વર્ષોમાં પરિષદનાં પાંચ અધિવેશનો યોજાયાં હતાં. આ વર્ષોમાં રણજિતરામ વિદ્યમાન હતા. આશ્ચર્યનું આશ્ચર્ય તો એ છે કે તેઓ એક વાર પણ પરિષદના પ્રમુખ થયા ન હતા, એટલું જ નહિ, તેઓ મંત્રીપદે પણ રહ્યા ન હતા. એટલા નમ્ર અને નિ:સ્પૃહ હતા રણજિતરામ! ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન ૧૯૦૫ના જૂનની ૩૦મીએ અમદાવાદમાં પ્રેમાભાઈ હૉલમાં ગોવર્ધનરામ ત્રિપાઠીના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. ૧૮૫૧માં નર્મદે ‘મંડળી’ અંગે અને ૧૮૮૫માં મણિલાલ નભુભાઈએ ‘સમાજ’ અંગે જે આશા વ્યક્ત કરી હતી તે આમ આ ‘પરિષદ’રૂપે ફળી હતી. ફ્રેન્ચ એકૅડેમી એ ગુજરાતી સાહિત્ય પરિષદનો આદર્શ હતો. રમણભાઈ નીલકંઠે એમના સ્વાગત-પ્રવચનમાં અને રણજિતરામે આ પ્રથમ અધિવેશનના રીપોર્ટ (૧૯૦૭)ના ‘આમુખ’માં પરિષદના વિશિષ્ટ ઉદ્દેશો અને જેમાં સાહિત્ય ઉપરાંત જ્ઞાનની સૌ શાખા-પ્રશાખાઓ, અન્ય કલાઓ આદિ સમાજની અન્ય સંસ્કારપ્રવૃત્તિઓને માટે અવકાશ હોય એવા વ્યાપક કાર્યપ્રદેશનો આલેખ – ‘ગુજરાતી ભાષા અને સાહિત્યનો ઉત્કર્ષ અને તે દ્વારા ગુજરાતના સમાજનો ઉત્કર્ષ’ – આપ્યો હતો. પરિષદના ઉપક્રમે પ્રથમ વાર જ ગુજરાતના લગભગ સૌ વિદ્યાપુરુષો – સાક્ષરો, વિદ્વાનો અને પંડિતોનું એક જ સમયે એક જ સ્થળે મિલન થયું હતું. ગુજરાતના સાંસ્કૃતિક જીવનની આ ઐતિહાસિક ઘટના છે. વળી ૧૯૦૫નું વર્ષ, પરિષદના જન્મનું વર્ષ એ ગોવર્ધનરામ ત્રિપાઠીની સુવર્ણજયંતીનું, અર્ધશતાબ્દીનું પણ વર્ષ હતું. એ પણ એક સુખદ યોગાનુયોગ હતો. પરિષદના પ્રથમ અધિવેશનમાં પ્રમુખના વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન ઉપરાંત મુખ્યત્વે લિપિ, જોડણી, વ્યાકરણ, પરિભાષા, સંશોધન આદિ વિષયો પરના નિબંધોનું વાચન કરવામાં આવ્યું હતું અને એ વિશે ચર્ચા કરવામાં આવી હતી. પરિષદનાં અધિવેશનોમાં પ્રમુખનું વ્યાખ્યાન, નિબંધોનું વાચન અને એ વિશે ચર્ચા થાય એ પરિષદની પરંપરા હતી. નિબંધો માટે આમંત્રણ આપવામાં આવતું હતું અને પસંદગીના નિબંધોનું વાચન થતું હતું.

– ૧૯૦૭માં પરિષદનું બીજું અધિવેશન મુંબઈમાં કેશવ હર્ષદ ધ્રુવના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. એમાં પૂર્વોક્ત વિષયો ઉપરાંત અન્ય કળાઓ આદિ વિષયો પરના નિબંધનું વાચન થયું હતું. એથી પરિષદના કાર્યપ્રદેશ અંગે વાદવિવાદ થયો હતો.
– ૧૯૦૯માં પરિષદનું ત્રીજું અધિવેશન રાજકોટમાં અંબાલાલ સાકરલાલના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. અંબાલાલ સાહિત્યકાર ન હતા, પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને ઉદ્યોગપતિ હતા. એથી પરિષદના પ્રમુખ અંગે વાદવિવાદ થયો હતો.
– ૧૯૧૫માં પરિષદનું પાંચમું અધિવેશન સૂરતમાં નરસિંહરાવ દિવેટિયાના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. પ્રમુખપદેથી એમણે ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશે એક અત્યંત મનનીય વ્યાખ્યાન કર્યું હતું.

૧૯૨૦માં પરિષદનું છઠ્ઠું અધિવેશન અમદાવાદમાં યોજવામાં આવ્યું હતું. આ અધિવેશનના સમયની એક ઘટના પણ અત્યંત નોંધપાત્ર છે. પરિષદે રવીન્દ્રનાથ ટાગોરને અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું. ગાંધીજીએ એ આમંત્રણનો સ્વીકાર કરવા ટાગોરને ભારપૂર્વક ભલામણપત્ર લખ્યો હતો અને ટાગોર અધિવેશનમાં ઉપસ્થિત રહ્યા હતા. પરિષદે એમને માનપત્ર અર્પણ કર્યું હતું. ટાગોરે આ પ્રસંગે એમનું એક ઉત્તમ વ્યાખ્યાન – ‘Creation and Construction’ – કર્યું હતું. પરિષદે એમના માનમાં વિક્ટોરિયા ગાર્ડનમાં ભોજનસમારંભનું આયોજન કર્યું હતું. એમાં ટાગોરની સાથે ગાંધીજી અને ક્ષિતિમોહન સેન ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ટાગોર અને ગાંધીજી અમદાવાદમાં એકસાથે હોય એવો આ પ્રસંગનો એક યાદગાર ફોટોગ્રાફ અસ્તિત્વમાં છે. ૧૯૨૬માં પરિષદનું આઠમું અધિવેશન મુંબઈમાં રમણભાઈ નીલકંઠના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. પ્રમુખપદેથી એમણે ગુજરાતી પિંગળ અને સાહિત્ય વિશે વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. ૧૯૨૮માં પરિષદનું નવમું અધિવેશન નડિયાદમાં આનંદશંકર ધ્રુવના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. પ્રમુખપદેથી એમણે સમગ્ર ગુજરાતી સાહિત્ય વિશે અત્યંત મનનીય વ્યાખ્યાન કર્યું હતું. ‘પરિષદની પહેલી પચીસીની કારકિર્દી અત્યંત ઉજ્જ્વળ અને સમૃદ્ધ હતી.’ આ સમયમાં આરંભમાં ૧૯૦૭માં પરિષદના બીજા અધિવેશન પ્રસંગે પરિષદના કાર્યપ્રદેશ અંગે વાદવિવાદ થયો હતો. પરિષદનો કાર્યપ્રદેશ માત્ર સાહિત્યમાં જ સીમિત હોય કે એમાં જ્ઞાનની સૌ શાખા-પ્રશાખાઓ, અન્ય કળાઓ આદિ સમાજની અન્ય સંસ્કારપ્રવૃત્તિઓનો સ્વીકાર હોય. આ સમયમાં સમગ્ર ગુજરાતની સંસ્કારપ્રવૃત્તિઓ માટે પરિષદ જ એકમાત્ર સંસ્થા હતી. એથી પરિષદના કાર્યપ્રદેશનો સમાજની અન્ય સૌ સંસ્કાર-પ્રવૃત્તિઓ લગી વિસ્તાર કરવામાં આવ્યો હતો. ૧૯૦૯માં પરિષદના ત્રીજા અધિવેશન પ્રસંગે અંબાલાલ સાકરલાલની પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. અંબાલાલ અગ્રણી અર્થશાસ્ત્રી અને ઉદ્યોગપતિ હતા પણ સાહિત્યકાર ન હતા, એથી પરિષદના પ્રમુખ અંગે વાદવિવાદ થયો હતો. પરિષદના પ્રમુખ માત્ર સાહિત્યકાર જ હોય કે અન્ય ક્ષેત્રની અગ્રણી વ્યક્તિ પણ હોય. પ્રમુખની પસંદગી પ્રસ્તાવ અને અનુમોદનથી થતી હતી. સૌ સંસ્થાઓની જેમ સાહિત્યસંસ્થાને પણ એનું બંધારણ હોય. પણ જેમાં માત્ર સંવાદિતાનું જ વાતાવરણ હોય એવી સાહિત્યસંસ્થામાં ચૂંટણી ન થાય અને સર્વાનુમતિથી, સર્વસંમતીથી પ્રમુખની પસંદગી થાય એ એના ગૌરવ માટે ઇષ્ટ છે. માત્ર ગુજરાતી ભાષા અને સાહિત્યનો જ ઉત્કર્ષ નહિ પણ ગુજરાતના સમાજનો પણ ઉત્કર્ષ એ પરિષદનો ઉદ્દેશ હતો. એથી પરિષદના પ્રમુખ તરીકે મોટે ભાગે સાહિત્યકારની જ પસંદગી કરવામાં આવી હતી. પણ પરિષદના સો વર્ષના ઇતિહાસમાં ત્રણ વાર સાહિત્યકાર ન હોય પણ અન્ય ક્ષેત્રની અગ્રણી વ્યક્તિ હોય એવા પ્રમુખ અર્થશાસ્ત્રી અંબાલાલ સાકરલાલ, ધારાશાસ્ત્રીઓ ભૂલાભાઈ દેસાઈ અને હરસિદ્ધભાઈ દિવેટિયાની પસંદગી કરવામાં આવી હતી. ૧૯૩૬માં પરિષદનું બારમું અધિવેશન અમદાવાદમાં ગાંધીજીના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. પ્રમુખપદેથી એમણે સાહિત્ય વિશેના એમના મૌલિક વિચારો વ્યક્ત કરતું વ્યાખ્યાન આપ્યું હતું. આ પૂર્વે ૧૯૨૪માં પરિષદમાં કનૈયાલાલ મુનશીનો પ્રવેશ થયો હતો. ૧૯૨૪માં પરિષદનું સાતમું અધિવેશન ભાવનગરમાં યોજવામાં આવ્યું હતું. એ સમયે અને ત્યાર પછી રમણભાઈ નીલકંઠ આદિએ એક બંધારણ રચ્યું હતું. પછી ૧૯૨૬માં પરિષદનું આઠમું અધિવેશન મુંબઈમાં રમણભાઈ નીલકંઠના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. એમાં મુનશીએ પરિષદનું બંધારણ અવ્યવહારુ અને અયોગ્ય છે એવી દલીલ સાથે એમનું પોતાનું નવું ૫૨ (પછીથી ૫૮) કલમો સાથેનું ચુસ્ત બંધારણ મંજૂરી માટે રજૂ કર્યું હતું. એ જ ક્ષણે બલવન્તરાય ઠાકોર એ બંધારણનું જે સ્વરૂપ હતું એ પરથી એમાં મુનશીનો અંગત સ્વાર્થ અને સત્તાનો આશય કળી ગયા હતા. એથી એમણે એ બંધારણ બિનલોકશાહી અને સરમુખત્યારશાહી બંધારણ છે એવો આક્ષેપ કર્યો હતો અને એ અંગે ચર્ચા કરવાનો આગ્રહ કર્યો હતો. આરંભમાં તો મુનશીએ અને એમના ‘હાજી-જનો’એ એ આક્ષેપ અંગેની ચર્ચા કાનૂન બહાર છે અને એથી એ અપ્રસ્તુત છે એવી દલીલ સાથે વધુ ચર્ચા ન થાય એવો પ્રપંચ કર્યો હતો. પણ પ્રમુખ રમણભાઈએ એ ચર્ચા પ્રસ્તુત છે અને એ ચર્ચા કરવાનો બલવન્તરાયનો અધિકાર છે એવું અનુમોદન આપ્યું હતું, એથી ચર્ચા ચાલુ રહી હતી. ૧૯૨૮માં પરિષદનું નવમું અધિવેશન નડિયાદમાં આનંદશંકર ધ્રુવના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું એમાં પણ આ ચર્ચા ચાલુ રહી હતી. ૧૯૩૧માં પરિષદનું દસમું અધિવેશન પણ નડિયાદમાં પ્રખર ધારાશાસ્ત્રી ભૂલાભાઈ દેસાઈના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું, છતાં આ અધિવેશનમાં મુનશીનું બંધારણ પસાર કરવામાં આવ્યું હતું. ૧૯૩૬માં પરિષદનું બારમું અધિવેશન અમદાવાદમાં ગાંધીજીના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. થોડાંક વર્ષોથી જાહેરમાં અને વર્તમાનપત્રોમાં પરિષદના બંધારણ વિરુદ્ધ આક્ષેપો સાથે ચર્ચાઓ ચાલતી જ હતી. વળી બલવન્તરાય અને અન્ય સાહિત્યપ્રેમીઓ તરફથી બંધારણ વિશે વિગતે માહિતી મળતી હતી એથી ગાંધીજીને બંધારણમાં સુધારાની અગત્ય વિશે પ્રતીતિ હતી જ. એથી બંધારણ સુધારા સમિતિ માટેનો પ્રસ્તાવ ગાંધીજીએ જ પ્રમુખપદેથી રજૂ કર્યો હતો. મુનશીએ એક વરસ લગી સમિતિની કોઈ પણ બેઠક યોજી ન શકાય એવો પ્રપંચ કર્યો હતો. પછી ગાંધીજી બીજા વરસમાં સુધારા અંગે સક્રિય થશે એવી શંકાથી એમ થાય તે પૂર્વે જ મુનશીએ ગાંધીજીના બે વર્ષના બંધારણીય કાર્યકાળનો એક વર્ષ પછી બહાનાં બતાવીને ગેરબંધારણીય નીતિરીતિથી અંત આણ્યો હતો. પછી ૧૯૩૭માં પરિષદનું તેરમું અધિવેશન કરાંચીમાં યોજવામાં આવ્યું ત્યારે મુનશીના નવા બંધારણ અનુસાર પ્રમુખપદે મુનશીની પસંદગી કરવામાં આવી હતી. એમાં એમણે પ્રમુખપદેથી બંધારણ સુધારા સમિતિએ કશું જ કર્યું નથી એવા આક્ષેપ સાથે સમિતિનું વિસર્જન કર્યું હતું. આમ, મુનશીએ એમની યુક્તિપ્રયુક્તિઓના પ્રપંચ દ્વારા એમના નવા બંધારણને ‘જીવલેણ ઘાત’માંથી બચાવ્યું હતું. પરિષદના આ બિનલોકશાહી અને સરમુખત્યારશાહી બંધારણના અનિષ્ટના મૂળમાં હતી પરિષદની મધ્યસ્થ સભા. એમાં ૬૦ સભ્યો હતા, જેમાં સામાન્ય સભ્યોએ ચૂંટ્યા હોય એવા તો માત્ર ૧૨ જ સભ્યો હતા, એટલે કે એકપંચમાંશ સભ્યો હતા. કોઈપણ લોકશાહી બંધારણમાં મધ્યસ્થ સભામાં જેમને સામાન્ય સભ્યોએ ચૂંટ્યા હોય એવા સભ્યોની જ બહુમતી હોય. પરિણામે મધ્યસ્થ સભા પ્રમુખપદ માટે ચાર ઉમેદવારોની પેનલનું સૂચન કરે, એમાં એક સિવાયના બીજા ત્રણ ઉમેદવારો સૂત્રધારની ઇચ્છા પ્રમાણે આપોઆપ રાજીનામાં સુપરત કરે – રાજીનામાં સુપરત કરવાની સમજૂતીથી જ એમનાં નામોની ભલામણ થાય – એવી પરંપરા હતી. એથી પરિષદ એક વ્યક્તિ અને એક કાયમી સત્તાજૂથની ખાનગી મિલકત હોય એવું એનું સ્વરૂપ હતું. આમ, સૂત્રધાર અથવા સૂત્રધાર જેને ઇચ્છે એ વ્યક્તિ જ પ્રમુખ થાય એવી પરંપરા હતી. સામાન્ય સભાના સભ્યોએ પ્રમુખની પસંદગી કરી હોય એવો એક પણ પ્રસંગ બન્યો ન હતો. પરિણામે આ પચીસ વરસમાં મુનશી ત્રણ વાર પરિષદના પ્રમુખ થયા હતા. પરિષદના સો વરસના ઇતિહાસમાં કોઈ પણ વ્યક્તિ – એ ગમે તેટલી મહાન હોય, એ ગોવર્ધનરામ હોય કે ગાંધીજી હોય – એકથી વધુ વાર પ્રમુખપદે રહી ન હતી. ૨૦મી સદીના બે મહાન કવિઓ ન્હાનાલાલ અને બલવન્તરાય તથા પરિષદના પિતા રણજિતરામ એક વાર પણ પ્રમુખ થયા ન હતા. આમ, ૧૯૩૧થી ૧૯૫૫ લગી – પચીસ વર્ષ લગી મુનશીએ પરિષદનો સ્વાર્થ અને સત્તાના સાધન તરીકે દુરુપયોગ કર્યો હતો. આ સમયમાં સાચા સાહિત્યકારો પરિષદથી વિમુખ થયા હતા, એટલું જ નહિ, એમને પરિષદથી શરમ અને સંકોચનો અનુભવ થયો હતો. પરિષદમાં સર્જકતા અને વિદ્વત્તાનું વાતાવરણ ન હતું, એટલું જ નહિ, પણ સાહિત્ય માટે નહિ પણ રજવાડી ઠાઠમાઠના ભોજનસમારંભો તથા મનોરંજન-કાર્યક્રમોમાં જ મોટે ભાગે પરિષદનાં ધન, શક્તિ અને સમયનો અપવ્યય થતો હતો. આમ, પરિષદ એની બીજી પચીશીમાં એક નિર્જીવ અને નિર્માલ્ય સંસ્થા હતી, એ વિશે બલવન્તરાયે એમના ‘પરિષદમુક્તિ’ વ્યાખ્યાનમાં ભારે હૃદયથી કહ્યું હતું : ‘પરિષદ-પ્રવૃત્તિ આવા એકહથ્થુ દોર તળે રિબાય તે કરતાં તો તેને દફનાવી દેવી બહેતર.’ ૧૯૪૪માં ભાવનગરમાં બલવન્તરાયે પૂર્વોક્ત ‘પરિષદમુક્તિ’ વ્યાખ્યાન કર્યું હતું. ૧૯૨૪થી, આંરભથી જ ૨૦ વર્ષથી તેઓ પરિષદની મુક્તિ માટે એના બંધારણ વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યા હતા. આ વ્યાખ્યાનમાં એમણે અંતે સાહિત્યકારોની નવી પેઢીને સંઘર્ષ માટે આહ્વાન કર્યું હતું. પરિષદનો ત્યાગ કરીને નવી પરિષદ સ્થાપવાથી જૂની પરિષદ સાથે સ્પર્ધા થાય એ ઇષ્ટ નથી એથી એમણે બંધારણમાં મૂલગામી સુધારા કરવાનું અને પરિષદનું લોકશાહીકરણ કરવાનું સૂચન કર્યું હતું અને વિસ્તારથી વિગતવાર એ સુધારાનો ઉલ્લેખ કર્યો હતો. ૧૯૫૫માં પરિષદનું ઓગણીસમું અધિવેશન મુનશીના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું ત્યારે બારેક વર્ષ પછી જાણે કે બલવન્તરાયના વ્યાખ્યાનની પ્રેરણાથી ઉમાશંકર જોશીના નેતૃત્વમાં અધિવેશનના થોડાક દિવસ અગાઉ ગુજરાતના લગભગ ૧૦૦ જેટલા સાહિત્યકારો અને સંસ્કારસેવકોની સહીઓ સાથે બંધારણ વિરુદ્ધ એવું નિવેદન વર્તમાનપત્રોમાં પ્રગટ કરવામાં આવ્યું હતું. પછી પત્રકારપરિષદમાં પણ એ નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું. આમ, એ નિવેદન ગુજરાતની સમગ્ર પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. ૧૯૫૫ના ઑક્ટોબરની ૨૭મીએ સવારે અધિવેશનના ઉદ્ઘાટનસમયે પ્રવેશદ્વાર પર એ નિવેદન સૌ સભ્યોને આપવામાં આવ્યું હતું. મુનશીનું અધિવેશનના સભામંડપમાં આગમન થયું ત્યારે એ નિવેદન પ્રવેશદ્વાર પર જ એમને પણ આપવામાં આવ્યું હતું. ૧૯૪૭ પછી લોકશાહી સ્વાતંત્ર્યના યુગમાં હવે એમનું બંધારણ કાળગ્રસ્ત હતું એથી પછી તે જ દિવસે મને-કમને એમણે પરિષદનો ત્યાગ કર્યો હતો અને બંધારણમાં સુધારા માટેની સમિતિ નીમીને નવી પેઢીના સાહિત્યકારોને પરિષદ સુપરત કરી હતી. આમ, જે નડિયાદમાં પરિષદ બંધનગ્રસ્ત બની હતી તે જ નડિયાદમાં પરિષદ એની અર્ધશતાબ્દીના વર્ષમાં – સુવર્ણજયંતીના વર્ષમાં મુક્ત બની હતી. ૧૯૫૫ અને ૧૯૫૮ની વચમાં પરિષદનું નવું લોકશાહી બંધારણ થયું પછી ૧૯૫૯માં પરિષદનું વીસમું અધિવેશન અમદાવાદમાં કાકા કાલેલકરના પ્રમુખપદે યોજવામાં આવ્યું હતું. હવે પરિષદના પ્રમુખની પસંદગી પરિષદના સૌ સામાન્ય સભ્યો ચૂંટણી દ્વારા કરે છે. મોટે ભાગે બિનહરીફ ઉમેદવાર હોય છે ત્યારે ચૂંટણીની જરૂર હોતી નથી, એથી ચૂંટણી વિના પ્રમુખની પસંદગી થાય છે. આજે પરિષદમાં ૩૦૦૦ જેટલા સામાન્ય સભ્યો છે. પરિષદની બીજી અર્ધશતાબ્દીમાં લોકશાહી બંધારણને કારણે પરિષદ એક જીવંત અને જ્વલંત સાહિત્ય સંસ્થારૂપે ફૂલીફાલી છે. ૧૯૬૦થી જ જ્ઞાનસત્રની એક નવી પ્રવૃત્તિનો આરંભ કરવામાં આવ્યો હતો. અગાઉ અધિવેશનો અનિયતકાલીન હતાં, હવે નિયતકાલીન થાય છે. એક વરસે અધિવેશન અને એક વરસે જ્ઞાનસત્ર, એમ દર બે વરસે અધિવેશન અને દર બે વરસે જ્ઞાનસત્ર નિયમિત યોજવામાં આવે છે. અગાઉ પરિષદના પ્રમુખપદે ક્યારેક સાહિત્યેતર ક્ષેત્રની વ્યક્તિની પણ પસંદગી થતી હતી. હવે પરિષદના પ્રમુખપદે માત્ર સાહિત્યકારની જ પસંદગી થાય છે. આજ લગીમાં ૧૯૬૦થી ૨૦૦૪ લગીમાં કુલ ૨૩ અધિવેશનો અને ૨૩ જ્ઞાનસત્રો યોજવામાં આવ્યાં છે. અધિવેશનો નગરોમાં અને જ્ઞાનસત્રો ગ્રામવિસ્તારોમાં યોજવામાં આવે છે. વળી ૭ અધિવેશનો ગુજરાતની બહાર ભારતનાં અન્ય નગરો – કોલકતા, દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, પૂણે, કોઈમ્બતૂર, કોલકતા-(બીજી વાર)માં પણ યોજવામાં આવ્યાં હતાં. પરિષદનો કાર્યપ્રદેશ માત્ર સાહિત્યમાં જ સીમિત કરવામાં આવ્યો છે. ૧૯૦૫માં પરિષદનો જન્મ થયો ત્યારે સમગ્ર ગુજરાતમાં પરિષદ જ જ્ઞાન-કળા-સંસ્કારની પ્રવૃત્તિઓની એકમાત્ર સંસ્થા હતી. એથી પરિષદના કાર્યપ્રદેશમાં સાહિત્યેતર અને અન્ય પ્રવૃત્તિઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને કાર્યપ્રદેશનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. પણ હવે તો ગુજરાતમાં આ સૌ સાહિત્યેતર પ્રવૃત્તિઓની અનેક સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થાઓ છે. એથી હવે આ અન્ય પ્રવૃત્તિઓએ પરિષદના આશ્રિત અને ઉપજીવી થવાનું ન હોય. પરિષદના સાહિત્યમાં સીમિત એવા કાર્યપ્રદેશમાં સર્જન, વિવેચન, સંશોધન, પરિસંવાદ એ મુખ્ય વિભાગો છે. પરિષદ એને પ્રાપ્ત એવાં દાનોમાંથી દર વરસે સાહિત્યનાં વિવિધ સ્વરૂપોનાં પુસ્તકોને ૪૦ પુરસ્કારો અર્પણ કરે છે, ઉપરાંત ૧ સન્માન પણ અર્પણ કરે છે. વરસભર ૧૨ વ્યાખ્યાનમાળાઓ, ૭ સ્વાધ્યાયપીઠો, ૧૧ પ્રકાશનશ્રેણીઓની પ્રવૃત્તિઓ નિયમિત ચાલે છે. પરિષદ પુસ્તકપ્રદર્શનો પણ યોજે છે. પરિષદનું એક સમૃદ્ધ અને સુસજ્જ ગ્રંથાલય છે. ક. લા. સ્વાધ્યાયમંદિર, બુધસભા તથા અનુવાદકેન્દ્રની પ્રવૃત્તિઓ પણ નિયમિત ચાલે છે. પરિષદે ગુજરાતમાં પ્રથમ વાર જ ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ભાગ ૧થી ૪’ તથા ‘સાહિત્યકોશ – ભાગ ૧થી ૩’ એવાં બે અત્યંત મૂલ્યવાન પ્રકાશનો અનેક સાહિત્યકારો અને વિદ્વાનોના વર્ષોના પરિશ્રમ પછી પ્રગટ કર્યાં છે. સાહિત્ય-વિવેચન-સંશોધન માટે ૧૯૬૦થી ‘પરબ’ અને પછીથી ભાષાવિજ્ઞાન માટે ‘ભાષા-વિમર્શ’ એવાં બે સામયિકોનું પ્રકાશન થાય છે. કવિતાપઠન માટે ‘આપણો કવિતાવારસો’ અને વાર્તાપઠન માટે ‘પાક્ષિકી’ની પ્રવૃત્તિઓ પણ નિયમિત ચાલે છે. આ પ્રજાકીય સંસ્થામાં ૭ ટ્રસ્ટીઓ છે.