સત્યના પ્રયોગો/નિર્બલ: Difference between revisions

Created page with "{{SetTitle}} {{Heading| ૨૧. નિર્બલ કે બલ રામ | }} {{Poem2Open}} ધર્મશાસ્ત્રનું ને દુનિયાના..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 24: Line 24:
આવી ઉપાસના, આવી પ્રાર્થના, એ કંઈ વાણીના વૈભવ નથી. તેનું મૂળ કંઠ નથી પણ હૃદય છે. તેથી જો આપણે હૃદયની નિર્મળતાને પહોંચીએ, ત્યાં રહેલા તારોને સુસંગઠિત રાખીએ, તો તેમાંથી જે સૂર નીકળે છે તે સૂર ગગનગામી બને છે. તેને સારું જીભની આવશ્યકતા નથી, એ સ્વભાવે જ અદ્ભુત વસ્તુ છે. વિકારોરૂપી મળોની શુદ્ધિ કરવાને સારુ હાર્દિક ઉપાસના જડીબુટ્ટી છે, એ વિશે મને શંકા જ નથી. પણ તે પ્રસાદીને સારુ આપણામાં સંપૂર્ણ નમ્રતા જોઈએ.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ધાર્મિક પરિચયો
|next = નારાયણ
}}