સત્યના પ્રયોગો/નારાયણ: Difference between revisions

Created page with "{{SetTitle}} {{Heading| ૨૨. નારાયણ હેમચંદ્ર | }} {{Poem2Open}} આ જ અરસામાં સ્વ. નારાયણ હેમચં..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 78: Line 78:
છેવટે, તેમણે અમેરિકા જવાનો પોતાનો નિશ્ચય પાર પાડયો. મુસીબતે ડેકની કે ત્રીજા વર્ગની ટિકિટ મેળવી શક્યા હતા. અમેરિકામાં તેમને ધોતિયું પહેરણ પહેરીને નીકળ્યાને સારું ‘અસભ્ય પોશાક પહેર્યા’ના તહોમત ઉપર પકડવામાં આવ્યા હતા. મારું સ્મરણ એવું છે કે પાછળથી તે છૂટી ગયા હતા.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = નિર્બલ
|next = મહાપ્રદર્શન
}}