સત્યના પ્રયોગો/પહેલોકેસ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૩. પહેલો કેસ | }} {{Poem2Open}} મુંબઈમાં એક તરફથી કાયદાનો અભ્યાસ શર...")
 
No edit summary
 
Line 50: Line 50:
ગીરગામમાં મકાન હતું છતાં હું જવલ્લે જ ગાડીભાડું ખરચતો. ટ્રામમાં પણ ભાગ્યે જ બેસતો. ગીરગામથી ઘણે ભાગે નિયમસર ચાલીને જતો. તેમાં ખાસી ૪૫ મિનિટ લાગતી. ને ઘેર પાછો તો અચૂક ચાલીને જ આવતો. દિવસના તડકો લાગે ને સહન કરવાની શક્તિ કેળવી લીધી હતી. આથી મેં ઠીક પૈસા બચાવ્યા ને મુંબઈમાં મારા સાથીઓ માંદા પડતા ત્યારે હું એક પણ દહાડો માંદો પડયો હોઉં એમ મને સ્મરણ નથી. જ્યારે હું કમાતો થયો ત્યારે પણ આમ ઑફિસે ચાલીને જવાની ટેવ મેં છેવટ લગી કાયમ રાખી. આનો લાભ હું આજ લગી ઉઠાવી રહ્યો છું.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = સંસારપ્રવેશ
|next = આઘાત
}}
18,450

edits