સાહિત્યચર્યા: Difference between revisions
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
* [[સાહિત્યચર્યા/પ્રારંભિક | પ્રારંભિક]] | * [[સાહિત્યચર્યા/પ્રારંભિક | પ્રારંભિક]] | ||
* [[સાહિત્યચર્યા/કવિની સામાજિક ભૂમિકા| કવિની સામાજિક ભૂમિકા]] | * [[સાહિત્યચર્યા/કવિની સામાજિક ભૂમિકા| કવિની સામાજિક ભૂમિકા]] | ||
* [[સાહિત્યચર્યા/વિદાયવચન| વિદાયવચન]] | |||
* [[સાહિત્યચર્યા/સર્જકની સ્વતંત્રતા| સર્જકની સ્વતંત્રતા]] | |||
* [[સાહિત્યચર્યા/કાયદો નહિ, કવિતા| કાયદો નહિ, કવિતા]] | |||
* [[સાહિત્યચર્યા/પેરિક્લીસને પ્રગટ કરો!| પેરિક્લીસને પ્રગટ કરો!]] | |||
* [[સાહિત્યચર્યા/વ્યવહારપુરુષો અને સાહિત્ય| વ્યવહારપુરુષો અને સાહિત્ય]] | |||
* [[સાહિત્યચર્યા/સિડ્નીની સહાનુકંપા| સિડ્નીની સહાનુકંપા]] | |||
* [[સાહિત્યચર્યા/બાયરનનું સાહસ| બાયરનનું સાહસ]] | |||
* [[સાહિત્યચર્યા/વિદાયવચન| વિદાયવચન]] | |||
* [[સાહિત્યચર્યા/વિદાયવચન| વિદાયવચન]] | |||
* [[સાહિત્યચર્યા/વિદાયવચન| વિદાયવચન]] | |||
* [[સાહિત્યચર્યા/વિદાયવચન| વિદાયવચન]] | |||
* [[સાહિત્યચર્યા/વિદાયવચન| વિદાયવચન]] | |||
* [[સાહિત્યચર્યા/વિદાયવચન| વિદાયવચન]] | |||
* [[સાહિત્યચર્યા/વિદાયવચન| વિદાયવચન]] | |||
* [[સાહિત્યચર્યા/વિદાયવચન| વિદાયવચન]] | * [[સાહિત્યચર્યા/વિદાયવચન| વિદાયવચન]] | ||
Revision as of 06:05, 14 July 2022
‘સ્વાધ્યાયલોક’ના આઠ ગ્રંથો ૧૯૯૭માં પ્રગટ થયા હતા. એમાં ૧૯૫૧થી ૧૯૯૬ લગીનાં સાડા ચાર દાયકાના દીર્ઘ સમયનાં લખાણો પ્રસ્તુત થયાં હતાં. એથી એ આઠ ગ્રંથોમાં વિષયના સંદર્ભમાં વિભાગ-વ્યવસ્થા કરવાનું શક્ય હતું. ‘સાહિત્યચર્યા’માં ૧૯૯૭ પૂર્વેનાં લખાણોમાંથી અને ૧૯૯૭થી આજ લગીનાં લખાણોમાંથી કેટલાંક લખાણો પ્રગટ થયાં છે. એથી એમાં વિષયના સંદર્ભમાં વિભાગ-વ્યવસ્થા કરવાનું શક્ય નથી. ‘સ્વાધ્યાયલોક’ના ‘નિવેદન’માં આ અંગેનો ઇશારો હતો. એથી વિવિધ સાહિત્યિક વિષયનાં લખાણો ‘સ્વાધ્યાયલોક-૯’ શીર્ષકથી નહિ, પણ ‘સાહિત્યચર્યા’ શીર્ષકથી અહીં પ્રગટ થાય છે. ‘સ્વાધ્યાયલોક’નાં લખાણોની લખાવટ, એમાંનાં પુનરાવર્તનો, અવતરણો આદિ અંગે એ શ્રેણીના ‘નિવેદન’માં જે નોંધ હતી એ ‘સાહિત્યચર્યા’નાં લખાણો અંગે પણ એટલી જ પ્રસ્તુત છે. હજુ પણ સામયિકોમાંથી કેટલાંક લખાણો સુલભ થયાં નથી, તો કેટલાંક લખાણો અપૂર્ણ રહ્યાં છે. એ સૌ લખાણોએ ભવિષ્યમાં પ્રકાશન માટે પ્રતીક્ષા કરવી રહી. ‘સાહિત્યચર્યા’માંનાં કેટલાંક લખાણો વિવિધ સામયિકોમાં પ્રસિદ્ધ થયાં હતાં.એ સૌ સામયિકોના તંત્રીઓ-પ્રકાશકોનો અહીં એક સાથે આભાર માનું છું. - નિરંજન ભગત
- પ્રારંભિક
- કવિની સામાજિક ભૂમિકા
- વિદાયવચન
- સર્જકની સ્વતંત્રતા
- કાયદો નહિ, કવિતા
- પેરિક્લીસને પ્રગટ કરો!
- વ્યવહારપુરુષો અને સાહિત્ય
- સિડ્નીની સહાનુકંપા
- બાયરનનું સાહસ
- વિદાયવચન
- વિદાયવચન
- વિદાયવચન
- વિદાયવચન
- વિદાયવચન
- વિદાયવચન
- વિદાયવચન
- વિદાયવચન