શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/એનઘેન દીવાઘેન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એનઘેન દીવાઘેન|}} <poem> એનઘેન દીવાઘેન, આંખો મીંચો, કોનું ક્‌હે...")
 
No edit summary
 
Line 18: Line 18:
<center>*</center>
<center>*</center>
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = બંદા બનશે
|next = મારું બૅન્ડ
}}

Latest revision as of 12:08, 15 July 2022

એનઘેન દીવાઘેન


એનઘેન દીવાઘેન,
આંખો મીંચો, કોનું ક્‌હેણ?
ક્‌હેણ મારી માતનું:
ખૂબ ખૂબ ભણ,
સૌનો સાથી બન.

એનઘેન દીવાઘેન,
આંખો મીંચો, કોનું ક્‌હેણ?
ક્‌હેણ મારા તાતનું:
ખૂબ કામ કર.
સૌનું દુઃખ હર.

*