કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨૫. પાણીમાં બળે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૫. પાણીમાં બળે|}} <poem> ચેહ ઠરે, દુખડાં ઠરે, ઠરી જાય ખટરાગ; પણ ઈ...")
 
No edit summary
 
Line 8: Line 8:
ચેહ ઠરે, દુખડાં ઠરે, ઠરી જાય ખટરાગ;
ચેહ ઠરે, દુખડાં ઠરે, ઠરી જાય ખટરાગ;
પણ ઈરખાની આગ પાણીમાં બમણી બળે!
પણ ઈરખાની આગ પાણીમાં બમણી બળે!
ટાઢાં થઈ લબક્યા કરે કાં ઘારું કાં ઘાવ;
ટાઢાં થઈ લબક્યા કરે કાં ઘારું કાં ઘાવ;
ઈમ દુશ્મનના દાવ પાણીમાં બમણા બળે!
ઈમ દુશ્મનના દાવ પાણીમાં બમણા બળે!

Latest revision as of 09:49, 19 July 2022

૨૫. પાણીમાં બળે



ચેહ ઠરે, દુખડાં ઠરે, ઠરી જાય ખટરાગ;
પણ ઈરખાની આગ પાણીમાં બમણી બળે!

ટાઢાં થઈ લબક્યા કરે કાં ઘારું કાં ઘાવ;
ઈમ દુશ્મનના દાવ પાણીમાં બમણા બળે!
(દીપ્તિ, પૃ. ૩૮)