ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમીપાલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અમીપાલ'''</span> [ઈ.૧૫૧૬માં હયાત] : શ્રાવક કવિ. મહીપ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = અમિયલ
|next =  
|next = ‘અમીયકુંવર’
}}
}}

Latest revision as of 10:36, 30 July 2022


અમીપાલ [ઈ.૧૫૧૬માં હયાત] : શ્રાવક કવિ. મહીપાલરાજાની દાનવૃત્તિ વિશે ૧૦૯૩ કડીની રચના ‘મહીપાલનો રાસ’ (ર. ઈ.૧૫૧૬/સં. ૧૫૭૨, આસો સુદ ૫, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]