ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃત-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' અમૃત-૧'''</span> [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = અમૉલક_સૂરિ શિષ્ય | ||
|next = | |next = અમૃત-૨ | ||
}} | }} |
Latest revision as of 10:38, 30 July 2022
અમૃત-૧ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં શાંતિચંદ્રના શિષ્ય. વિજયદેવસૂરિના આચાર્યકાળ(ઈ.૧૬૦૦-ઈ.૧૬૫૭)માં રચાયેલી ૧૬ કડીની ‘નળદમયંતીની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧ મોસસંગ્રહ; ૨. સઝાયમાળા, પ્ર. લલ્લુભાઈ કરમચંદ, ઈ.૧૮૬૫. [વ.દ.]