ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અલ અસગર બેગ પીર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અલ અસગર બેગ(પીર)'''</span> [ ] : દેલમી ઉપદેશક પરંપર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = અલીઅકબરબેગ | ||
|next = | |next = ‘અલૌકિકનાયિકાલક્ષણગ્રંથ’ | ||
}} | }} |
Latest revision as of 05:32, 1 August 2022
અલ અસગર બેગ(પીર) [ ] : દેલમી ઉપદેશક પરંપરાના પીર. એમને નામે ૭ કડીનું ૧ ‘ગિનાન’(મુ.) મળે છે. કૃતિ : મહાન ઇસમાઇલી સંત પીર હસન કબીરદીન અને બીજા સત્તાધારી પીરો રચિત ગિનાનોનો સંગ્રહ, પ્ર. ઇસ્માઇલી પ્રિન્ટિંગ પ્રેસ (આ. બીજી),-. [પ્યા.કે.]