ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અલ અસગર બેગ પીર


અલ અસગર બેગ(પીર) [ ] : દેલમી ઉપદેશક પરંપરાના પીર. એમને નામે ૭ કડીનું ૧ ‘ગિનાન’(મુ.) મળે છે.

કૃતિ : મહાન ઇસમાઇલી સંત પીર હસન કબીરદીન અને બીજા સત્તાધારી પીરો રચિત ગિનાનોનો સંગ્રહ, પ્ર. ઇસ્માઇલી પ્રિન્ટિંગ પ્રેસ (આ. બીજી),-.
[પ્યા.કે.]