ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આણંદમેરુ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આણંદમેરુ'''</span> [ઈ.૧૬૮૪ સુધીમાં] : જૈન સાધુ. ‘કલ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘આનંદમંદિર-રાસ’ | ||
|next = | |next = આણંદરુચિ | ||
}} | }} |
Latest revision as of 05:50, 1 August 2022
આણંદમેરુ [ઈ.૧૬૮૪ સુધીમાં] : જૈન સાધુ. ‘કલ્પસૂત્રવ્યાખ્યાન-ભાસ’ (લે. ઈ.૧૬૮૪)ના કર્તા. હસ્તપ્રતોમાં આ કૃતિની સાથે મળતી અને ‘જૈન ગૂર્જર કવિઓ’એ આણંદમેરુને નામે મૂકેલી ‘કાલિકસૂરિ-ભાસ’ પીંપલગચ્છના ગુણરત્નસૂરિ (ઈ.૧૪૫૭માં હયાત) કે તેના શિષ્યની જણાય છે. આણંદમેરુ આ ગુણરત્નસૂરિના શિષ્ય હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કુ.દે.]