ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદસોમ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદસોમ'''</span> [જ. ઈ.૧૫૪૦/સં. ૧૫૯૬, કારતક સુદ ૧૫ - અ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = આનંદસુંદર | ||
|next = | |next = આનંદહર્ષ | ||
}} | }} |
Latest revision as of 05:55, 1 August 2022
આનંદસોમ [જ. ઈ.૧૫૪૦/સં. ૧૫૯૬, કારતક સુદ ૧૫ - અવ. ઈ.૧૫૮૦/સં. ૧૬૩૬, ભાદરવા વદ ૫] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં સોમવિમલસૂરિના શિષ્ય. દીક્ષા ઈ.૧૫૪૪. સૂરિપદ ઈ.૧૫૬૯. કાવ્યરચનાકાળ સુધીનું સોમવિમલસૂરિનું જીવનવૃત્તાંત વર્ણવતા અને ગુરુગુણનો મહિમા ગાતા ૧૫૬ કડીના ‘સોમવિમલસૂરિ રાસ’ (૨. ઈ.૧૫૬૩/સં. ૧૬૧૯, મહા - ૧૦, ગુરુવાર; મુ.) તથા ૫૩ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’ (૨. ઈ.૧૫૬૬/સં. ૧૬૨૨, શ્રાવણ સુદ ૧૦)ના કર્તા. કૃતિ : જૈઐકાસંચય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ;’ ૨. જૈગૂકવિઓ : ૧. [કુ.દે.]