સરસ્વતીચંદ્ર ભાગ ૪/દેશી રાજ્યોનો શો ખપ છે? વગેરે.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 386: Line 386:
“બાકી તો એક સાહેબ કુદે ને રાતોપીળો થાય ત્યારે મનમાં સમજવું કે તું જવાનો ને હું ર્‌હેવાનો છું, બે દિવસ દારૂ પી લે. ગાંડાં ક્‌હાડે તે વેઠવાં, પણ સામે ઘા કરવો નહી.”
“બાકી તો એક સાહેબ કુદે ને રાતોપીળો થાય ત્યારે મનમાં સમજવું કે તું જવાનો ને હું ર્‌હેવાનો છું, બે દિવસ દારૂ પી લે. ગાંડાં ક્‌હાડે તે વેઠવાં, પણ સામે ઘા કરવો નહી.”

“એ લોક મૂર્ખા હોય તો પણ તેમની કલમ જબરી ને તુમારીયાંમાં આપણે એને પ્હોચી વળીએ નહી; જબરી વિદ્યાવાળાથી છેટે જ નાસવું, કારણ એ લોક વગર ઘાયે હણે. એમનાથી છેટે હઈએ માટે આપણને એમને ઘા પ્હોચશે નહી એમ પણ ધારવું નહી*[૧] - સરકાર પાસે એમના કાન; દેખીયે નહી ને ઘા કરે.”
“એ લોક મૂર્ખા હોય તો પણ તેમની કલમ જબરી ને તુમારીયાંમાં આપણે એને પ્હોચી વળીએ નહી; જબરી વિદ્યાવાળાથી છેટે જ નાસવું, કારણ એ લોક વગર ઘાયે હણે. એમનાથી છેટે હઈએ માટે આપણને એમને ઘા પ્હોચશે નહી એમ પણ ધારવું નહી<ref>पण्डितेन विरुद्धः सन् दूरस्थोऽस्मीति नाश्वेसेत् ।
दीर्धो बुद्धिमतो बाहू याभ्यां हिंसति हिंसित:॥ મહાભારત, શાંતિપર્વ.</ref> - સરકાર પાસે એમના કાન; દેખીયે નહી ને ઘા કરે.”

“એમ કરતાં સામાં થવું હોય તો ધડી વાર વીસામો લેઈ વિચાર કરવો કે આપણો હાથ કેટલે પ્હોચશે. જે નદીને પેલે પાર તરી જવાનો વિશ્વાસ હોય નહી તે તરવાને પાણીમાં પડવું જ નહી. કોઈની પાસેથી એવું ખુંચી લેવું નહી કે આપણા હાથમાં આવેલું

*पण्डितेन विरुद्धः सन् दूरस्थोऽस्मीति नाश्वेसेत् ।
પાછું તે ખુંચી લે.<ref>न तत्तरेद्यस्य न पारमुत्तरेत्
दीर्धो बुद्धिमतो बाहू याभ्यां हिंसति हिंसित:॥ મહાભારત, શાંતિપર્વ.
न तद्धरेद्यत् पुनराहरेत्परः ॥ શાંતિપર્વ.</ref> જેનું મૂળ ઉખેડી ન નંખાય એવું ઝાડ ખોદવું નહી; જ્યાં સામાનું માથું ન પડાય ત્યાં તેને હણવો નહી.<ref>तत्खनेद्यस्य न मूलमुद्धरेत्
हन्यान्न तं यस्य शिरो न पातयेत् ॥ શાંતિપર્વ.</ref> મણિરાજ, તરવાર વડે લ્હડવાનું તો નથી, પણ કલમ વડે લ્હડતાં પણ આ અનુભવની વાતો સરત રાખવી. સાહેબ લોક સરકારના દીકરા, તેમના વાંક માબાપને વસવાના નહી અને વસે ત્હોયે તેમને શિક્ષામાંથી બચાવવા આપણને ધમકાવશે. કૌરવનાં માબાપ દીકરાઓના બધાયે વાંક સમજતાં હતાં, પણ તેમણે તેમને વાર્યા નહી, અને ગમે તેટલા પણ પાંડવ પારકા દીકરા, તેમના ઉપર ક્રોધ કર્યો, અને વ્યાસજીએ પાંડવને શાપ દેવા મનાઈ કરી ત્યારે બોડકી ગાંધારીએ ત્રીજા ઘરના શ્રીકૃષ્ણને શાપ દીધો કે જાદવાસ્થળી કરી ત્હારું કુળ સત્તાનાશ પામજો. જબરા દીકરાની મા પાસે દીકરાની ફરીયાદો લઈ જનાર પરભારો બાળક ગાળો ખાઈ પાછો આવે, અને પરભારાના પક્ષ લેનારને શ્રીકૃષ્ણના જેવા આમ છાંટા લાગે. આપણે સાહેબલોક સાથે લ્હડીયે તો આપણે પાછા ફરીયે ને આપણી સાથે આપણા સ્નેહીઓને પણ ખમવું પડે. ખરું પુછો તે આ કલમની લ્હડાઈ એ બઈરાંની ગાળો જેવી ને વાણીયાના હોંકારા જેવી વાત. તેમાં આપણે ફાવીયે નહી - રજપુતેાની લ્હડાઈઓ ગઈ.”
પાછું તે ખુંચી લે.*[૧] જેનું મૂળ ઉખેડી ન નંખાય એવું ઝાડ ખોદવું નહી; જ્યાં સામાનું માથું ન પડાય ત્યાં તેને હણવો નહી. †[૨] મણિરાજ, તરવાર વડે લ્હડવાનું તો નથી, પણ કલમ વડે લ્હડતાં પણ આ અનુભવની વાતો સરત રાખવી. સાહેબ લોક સરકારના દીકરા, તેમના વાંક માબાપને વસવાના નહી અને વસે ત્હોયે તેમને શિક્ષામાંથી બચાવવા આપણને ધમકાવશે. કૌરવનાં માબાપ દીકરાઓના બધાયે વાંક સમજતાં હતાં, પણ તેમણે તેમને વાર્યા નહી, અને ગમે તેટલા પણ પાંડવ પારકા દીકરા, તેમના ઉપર ક્રોધ કર્યો, અને વ્યાસજીએ પાંડવને શાપ દેવા મનાઈ કરી ત્યારે બોડકી ગાંધારીએ ત્રીજા ઘરના શ્રીકૃષ્ણને શાપ દીધો કે જાદવાસ્થળી કરી ત્હારું કુળ સત્તાનાશ પામજો. જબરા દીકરાની મા પાસે દીકરાની ફરીયાદો લઈ જનાર પરભારો બાળક ગાળો ખાઈ પાછો આવે, અને પરભારાના પક્ષ લેનારને શ્રીકૃષ્ણના જેવા આમ છાંટા લાગે. આપણે સાહેબલોક સાથે લ્હડીયે તો આપણે પાછા ફરીયે ને આપણી સાથે આપણા સ્નેહીઓને પણ ખમવું પડે. ખરું પુછો તે આ કલમની લ્હડાઈ એ બઈરાંની ગાળો જેવી ને વાણીયાના હોંકારા જેવી વાત. તેમાં આપણે ફાવીયે નહી - રજપુતેાની લ્હડાઈઓ ગઈ.”

“આટલા બધા વિચાર કર્યા પછી પણ એવો કોઈ સાહેબ વેઠાય જ નહી અને તેને ઉખેડવાનું ઠીક લાગે ને તેમ કરવું આપણાથી બને તેમ હોય તો એ કામ પાકું કરવું, એટલું જ નહી, પણ અનાજનાં છોડાં સળગેલાં હોય તેમ ઘણી વાર એકલો ધુમાડો જ નીકળ્યાં કરે અને ભડકો થાય નહી એમ ન કરવું; પણ તરત ભડકો ભભુકે ને આકરા તાપથી સામાને પોતાની ઝાળ દેખાડી દે એમ શીસમના બળતણ પેઠે આપણું પરાક્રમ ક્ષણવાર પણ જણાય અને આપણો પ્રકાશ જગત દેખે એવું કરવું?‡[૩]રાજાઓ હાથ ઉપાડે અને તેનું ફળ થાય
“આટલા બધા વિચાર કર્યા પછી પણ એવો કોઈ સાહેબ વેઠાય જ નહી અને તેને ઉખેડવાનું ઠીક લાગે ને તેમ કરવું આપણાથી બને તેમ હોય તો એ કામ પાકું કરવું, એટલું જ નહી, પણ અનાજનાં છોડાં સળગેલાં હોય તેમ ઘણી વાર એકલો ધુમાડો જ નીકળ્યાં કરે અને ભડકો થાય નહી એમ ન કરવું; પણ તરત ભડકો ભભુકે ને આકરા તાપથી સામાને પોતાની ઝાળ દેખાડી દે એમ શીસમના બળતણ પેઠે આપણું પરાક્રમ ક્ષણવાર પણ જણાય અને આપણો પ્રકાશ જગત દેખે એવું કરવું? <ref>मुहूर्तमपि राजेन्द्र तिन्दुकालतवज्ज्वलेत्
 
न तुशाग्निरिवानर्चिर्धूमयेत चिरं नरः ॥ શાંતિપર્વ.</ref>રાજાઓ હાથ ઉપાડે અને તેનું ફળ થાય નહી તે તેટલા પ્રમાણમાં તેમનું રાજત્વ ઘસાય એવું તમારા પિતા ક્‌હેતા ને તે યથાર્થ છે. પ્હેલી વારના દ્યૂતને અંતે દ્રૌપદી ઉપરનો જુલમ જોતાં પણ આંધળા ધૃતરાષ્ટ્રને ન્યાય કે દયા ન સુઝ્યાં તેને પાપી પુત્રોની દુષ્ટતાએ ઉપાડેલા ઈશ્વરી ઉત્પાત જોઈ બ્હીક લાગી ત્યારે દ્રૌપદીને માગ્યાં વરદાન આપ્યાં ને પાંડવોને છોડ્યા. તે જ પ્રમાણે અધિકારી સાહેબો સામી સાધારણ ફરીયાદો ન સાંભળનાર સરકારની નજરે એ સાહેબો અતિદુષ્ટ થયલા દેખાશે ત્યારે એ ના એ સરકાર તેના ઉપર હાથ ઉપાડશે ને આપણું રક્ષણ કરશે. આવો કાળ આવે ત્યારે મજબુત પુરાવો અને પૂર્ણ રાજત્વ દેખાડી સફળ હાથ ઉપાડવો ને ત્યાં સુધીનો માર વેઠી લેવો.”
*न तत्तरेद्यस्य न पारमुत्तरेत्
न तद्धरेद्यत् पुनराहरेत्परः ॥ શાંતિપર્વ.
†तत्खनेद्यस्य न मूलमुद्धरेत्
हन्यान्न तं यस्य शिरो न पातयेत् ॥ શાંતિપર્વ.
मुहूर्तमपि राजेन्द्र तिन्दुकालतवज्ज्वलेत्
न तुशाग्निरिवानर्चिर्धूमयेत चिरं नरः ॥ શાંતિપર્વ.
​નહી તે તેટલા પ્રમાણમાં તેમનું રાજત્વ ઘસાય એવું તમારા પિતા
ક્‌હેતા ને તે યથાર્થ છે. પ્હેલી વારના દ્યૂતને અંતે દ્રૌપદી ઉપરનો જુલમ જોતાં પણ આંધળા ધૃતરાષ્ટ્રને ન્યાય કે દયા ન સુઝ્યાં તેને પાપી પુત્રોની દુષ્ટતાએ ઉપાડેલા ઈશ્વરી ઉત્પાત જોઈ બ્હીક લાગી ત્યારે દ્રૌપદીને માગ્યાં વરદાન આપ્યાં ને પાંડવોને છોડ્યા. તે જ પ્રમાણે અધિકારી સાહેબો સામી સાધારણ ફરીયાદો ન સાંભળનાર સરકારની નજરે એ સાહેબો અતિદુષ્ટ થયલા દેખાશે ત્યારે એ ના એ સરકાર તેના ઉપર હાથ ઉપાડશે ને આપણું રક્ષણ કરશે. આવો કાળ આવે ત્યારે મજબુત પુરાવો અને પૂર્ણ રાજત્વ દેખાડી સફળ હાથ ઉપાડવો ને ત્યાં સુધીનો માર વેઠી લેવો.”

“ઘણી ફરીયાદ કરનાર ઉપર સાંભળનારને કંટાળો આવે છે. માટે આવા પ્રસંગ શીવાયના પ્રસંગોએ તે સાહેબો ઉપર ફરીયાદ ન કરતાં તેમની જ પાસેથી કળાથી કામ ક્‌હાડી લેવાં.”
“ઘણી ફરીયાદ કરનાર ઉપર સાંભળનારને કંટાળો આવે છે. માટે આવા પ્રસંગ શીવાયના પ્રસંગોએ તે સાહેબો ઉપર ફરીયાદ ન કરતાં તેમની જ પાસેથી કળાથી કામ ક્‌હાડી લેવાં.”
Line 418: Line 410:
“આ છેલ્લી બે કળાઓ ચતુર માણસને વશ કરવાની છે, મૂર્ખને વશ કરવા નટ થવું અને નાટક કરવાં – જેમાંના એકને વીરરાવ માખણ ક્‌હે છે તે."
“આ છેલ્લી બે કળાઓ ચતુર માણસને વશ કરવાની છે, મૂર્ખને વશ કરવા નટ થવું અને નાટક કરવાં – જેમાંના એકને વીરરાવ માખણ ક્‌હે છે તે."

"સામો સાહેબ ડાહ્યો અને સદ્ગુણી હોય તે તેના ઉપર હૃદયમાંથી ભક્તિ રાખવી અને બ્હારથી સરખાપણે મિત્ર થવું; હૃદયમાં તેના દાસના દાસ થવું, અને જગતની આંખે આપણો મોભો હલકો ન થાય એવો મિત્રાચાર પ્રકટ રાખવો. જે લેતાં આવડે તે પૃથ્વીમાં સોનાનાં ફુલની વાડીઓ ઠેકાણે ઠેકાણે છે, શૂર, વિદ્યાવાન અને સેવા કરી જાણનાર તે ફુલો ચુંટે છે.*[૧] મણિરાજ, રાજાઓ કાળને રચે છે અને આપત્તિકાળને સ્થાને સંપત્તિકાળ કરી નાંખે છે તે આવી કળાઓથી ને આવાં ફુલ ચુંટીને. આખો રજવાડો અકબર બાદશાહની સેવા કરતો હતો. સાહેબો મહાત્મા હોય તો તેમના ભક્ત મિત્ર થવામાં બાધ નથી. બીજી રીતના નાશ પામવા પ્રજાને પરવડે, પણ જેની વર્તણુકમાં એ પ્રજાનાં સુખદુ:ખ રહેલાં છે તે રાજાને મમત પરવડે એમ નથી.”
"સામો સાહેબ ડાહ્યો અને સદ્ગુણી હોય તે તેના ઉપર હૃદયમાંથી ભક્તિ રાખવી અને બ્હારથી સરખાપણે મિત્ર થવું; હૃદયમાં તેના દાસના દાસ થવું, અને જગતની આંખે આપણો મોભો હલકો ન થાય એવો મિત્રાચાર પ્રકટ રાખવો. જે લેતાં આવડે તે પૃથ્વીમાં સોનાનાં ફુલની વાડીઓ ઠેકાણે ઠેકાણે છે, શૂર, વિદ્યાવાન અને સેવા કરી જાણનાર તે ફુલો ચુંટે છે.<ref>सुवर्णपुष्पितां पृथ्वीं चिन्वन्ति पुरुषास्त्रयः ।
शूरश्च कृत- विद्यश्च यश्च जानाति सेवितुम् ॥</ref>મણિરાજ, રાજાઓ કાળને રચે છે અને આપત્તિકાળને સ્થાને સંપત્તિકાળ કરી નાંખે છે તે આવી કળાઓથી ને આવાં ફુલ ચુંટીને. આખો રજવાડો અકબર બાદશાહની સેવા કરતો હતો. સાહેબો મહાત્મા હોય તો તેમના ભક્ત મિત્ર થવામાં બાધ નથી. બીજી રીતના નાશ પામવા પ્રજાને પરવડે, પણ જેની વર્તણુકમાં એ પ્રજાનાં સુખદુ:ખ રહેલાં છે તે રાજાને મમત પરવડે એમ નથી.”

“આ પ્રમાણે જેવો સામો માણસ તેવા આપણે થવું, અને જે કળાથી તેની સાથેના વ્યવહારમાં આપણું કલ્યાણ થાય તે કળા વિવેકથી વાપરવી, એવું આપદ્ધર્મના પ્રકરણમાં ભીષ્મપિતામહે ધર્મરાજનેજ ધર્મવચન કહેલું છે. સરકારના ધર્મરાજ્યમાં એમના સાહેબો આપણને આપત્તિમાં

* सुवर्णपुष्पितां पृथ्वीं चिन्वन्ति पुरुषास्त्रयः ।
शूरश्च कृत- विद्यश्च यश्च जानाति सेवितुम् ॥
​આણે ત્યારે આપણે પણ કોકિલ, વરાહ, મેરુ, શૂન્ય મ્હેલ, નટ, અને
​આણે ત્યારે આપણે પણ કોકિલ, વરાહ, મેરુ, શૂન્ય મ્હેલ, નટ, અને
ભક્તિમિત્ર એ છમાંથી જે ઘટે તે રૂપ રાખવાનું છે.[૧] આ વૃદ્ધોના મહાન અનુભવનું વાકય છે. આપણ રાજાઓની તે કાળે કાળે કળાઓ.”
ભક્તિમિત્ર એ છમાંથી જે ઘટે તે રૂપ રાખવાનું છે.<ref>कोकिलस्य वराहस्य मेरोः शून्यस्य वेश्मनः।
नटस्य भक्तिमित्रस्य यच्छ्रेयस्तत् समाचरत्।।
શાંતિપર્વ</ref>આ વૃદ્ધોના મહાન અનુભવનું વાકય છે. આપણ રાજાઓની તે કાળે કાળે કળાઓ.”

“મણિરાજ, પ્રારબ્ધ અને દેવ એ બે વાનાં પ્રજાને માટે છે પણ પ્રજાનું કલ્યાણ કરવામાં અને રક્ષણ કરવામાં રાજાએ પ્રારબ્ધ ન માનવું પણ પુરુષપ્રયત્ન જ માનવો એવું તમારા પ્રધાનનું વચન અક્ષરે અક્ષર સત્ય છે. પ્રારબ્ધ માનનાર રાજા નષ્ટ થાય છે. પ્રારબ્ધ અને સંતોષ સ્ત્રીઓને અને બ્રાહ્મણોને માટે છે. પ્રજાનાં પ્રારબ્ધ રચવાનો ને ફેરવવાનો અધિકાર ને ધર્મ રાજાને માટે છે માટે જ તેમાં ઈશ્વરનો અંશ ક્‌હેવાય છે. મણિરાજ, સરત રાખજો કે આપણે તો કાળે કાળે કળાઓ કરવાની છે. કાળ આપણા ઘોડા ને કળા એની લગામ !! પ્રારબ્ધથી ડરી એ લગામ કદી મુકી દેશે નહી! ”

અનુભવી અને ચતુર શ્વશુર-રાજના ઉશ્કેરાયલા હૃદયમાંથી, તાકતી આંખોમાંથી, ને સ્થિરધીર મુખમાંથી નીકળતો આ સૂક્ષ્મ ઉપદેશ જામાતૃ-રાજ અત્યંત ધ્યાનથી અને એકાગ્ર ઉત્સાહથી સાંભળતો હતો અને એ બે શત્રુ કુળમાં મૈત્રી રચવાની પ્રતિજ્ઞા લેનાર મૂળરાજ આ ઉપદેશના ઉદ્દારથીજ પોતાની પ્રતિજ્ઞા સંપૂર્ણ સિદ્ધ થઈ સમજાતાં પોતાની રાજભક્તિના વૃક્ષને સફળ થયું માની તૃપ્તિ-સુધા પીતો હતો, તેવામાં પ્રથમ તેમના સ્વાર અને પછી તેમના ઘોડાઓ મલ્લરાજના પુત્રના મ્હેલના બાગના ભવ્ય દરવાજામાં ખોંખારતા ખોંખારતા પેંઠા – તેની સાથે ભાગ્યશાળી મલ્લરાજની પવિત્ર ચતુર અને ઉદાર રાજનીતિનો આ ફાલ એ ત્રણે જણના હૃદયમાં ઉદય પામ્યો. એ ફાલને પુષ્પે પુષ્પે લખેલું હતું કે સાત્વિક રાજનીતિનો પોષક ધર્મરાજા જીવતાં સ્વર્ગ ભોગવે છે, અને પાછળના રાજાઓ અને તેની પ્રજાઓ, એવી સગર્ભ રાજનીતિનાં પુણ્ય ફળને ભોગવી, એવા ધર્મરાજના અમર આત્માને અમર પ્રેયસ્કર ગતિ આપે છે ને क्षीणे पुण्ये मृत्युलोके वसन्ति એ શાસ્ત્ર આ અક્ષય પુણ્યવાળા મહારાજને કદી અડકવા પામતું નથી.

*कोकिलस्य वराहस्य मेरोः शून्यस्य वेश्मनः।
नटस्य भक्तिमित्रस्य यच्छ्रेयस्तत् समाचरत्।।
શાંતિપર્વ
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits