ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષેમકુશલ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ક્ષેમકુશલ'''</span> [ઈ.૧૬૦૧માં હયાત] : તપગચ્છના જૈ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ક્ષેમકલશ | ||
|next = | |next = ક્ષેમદાસ | ||
}} | }} |
Latest revision as of 09:57, 4 August 2022
ક્ષેમકુશલ [ઈ.૧૬૦૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં મેઘમુનિના શિષ્ય. આ કવિએ ૪૬૬ કડીની ‘લૌકિકગ્રંથોક્તધર્માધર્મવિચારસૂચિકા-ચતુષ્પદિકા’ (ર.ઈ.૧૬૦૧/સં. ૧૬૫૭, વૈશાખ સુદ ૧૦, શુક્રવાર), ૪૬૨ કડીની ‘રૂપસેનકુમાર-રાસ’, ૭૮ કડીની ‘શ્રાવકાચાર-ચોપાઈ’, ૪૨ કડીની ‘વિમલાચલ/શત્રુંજયસ્તવન’ અને હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ આદિ પરની સઝાયો - એ કૃતિઓની રચના કરી છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧, ૩(૧); ૨. મુપૂગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]