ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખનુદાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખનુદાસ'''</span> [ઈ.૧૬મી સદી] : પુષ્ટિસંપ્રદાયના ભ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ખઈપતિ
|next =  
|next = ‘ખંભાતણ_લોડણ-ને-ખીમરોની-લોકકથાના-દુહા’
}}
}}

Latest revision as of 06:56, 5 August 2022


ખનુદાસ [ઈ.૧૬મી સદી] : પુષ્ટિસંપ્રદાયના ભક્તકવિ. વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬)ના સમકાલીન. એમણે દમલાજી/દામોદરદાસ હરસાનીજીની પ્રેરણાથી ‘વલ્લભચરિત્રનું ધોળ’ રચ્યું હતું. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. અનુગ્રહ, ડિસે. ૧૯૫૭ - મહદ્મણિ શ્રી મોહનભાઈ. [કી.જો.]