ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગજકુશલ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગજકુશલ'''</span> [ઈ.૧૬૫૮માં હયાત] : તપગચ્છના જૈન સા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = | ||
|next = | |next = ગજરાજ_પંડિત | ||
}} | }} |
Latest revision as of 09:20, 8 August 2022
ગજકુશલ [ઈ.૧૬૫૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિનયકુશલની પરંપરામાં દર્શનકુશલના શિષ્ય. ૨૯ ઢાળના ‘ગુણાવલીગુણકરંડ-રાસ’ (ર.ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪, કારતક સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨,૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]