ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગજવિજય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગજવિજય-૧'''</span> [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = 'ગજવિજય'
|next =  
|next = ગજવિજય-૨
}}
}}

Latest revision as of 09:21, 8 August 2022


ગજવિજય-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસિંહસૂરિ(આચાર્યકાળ ઈ.૧૬૨૬-ઈ.૧૬૫૩)ના શિષ્ય. ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]