ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણચંદસૂરિ-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણચંદસૂરિ-૩'''</span> [               ]: જૈન સાધુ....")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ગુણચંદ-૨
|next =  
|next = ગુણધીર(ગણિ)
}}
}}

Latest revision as of 10:55, 8 August 2022


ગુણચંદસૂરિ-૩ [               ]: જૈન સાધુ. એમના દુહાની દેશીની ૧૬ કડીના ‘વસંત-ફાગુ’ (લે.સં. ૧૬મી સદી અનુ.; મુ.)માં નારીસૌંદર્યનું અને શૃંગારભાવનું તાજગીભર્યા અલંકારો અને અભિવ્યક્તિની મનોરમ છટાથી વર્ણન થયેલું છે અને ધર્મભાવની અસરથી મુક્ત એવી જૈનમુનિની રચના તરીકે એ ધ્યાન ખેંચે છે. ભાષાની પ્રાચીનતા જોતાં આ કૃતિ સં. ૧૫મી સદીની રચના હોવાનું અનુમાન થઈ શકે છે. કૃતિ : પ્રાફાગુસંગ્રહ. સંદર્ભ : ગુસાઇતિહાસ:૧. [શ્ર.ત્રિ.]