ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોદડ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગોદડ'''</span> [ઈ.૧૮૫૦ સુધીમાં] : એમના પદો (લે.ઈ.૧૮૫૦)...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગોડીદાસ | ||
|next = | |next = ગોદડદાસ | ||
}} | }} |
Latest revision as of 12:42, 8 August 2022
ગોદડ [ઈ.૧૮૫૦ સુધીમાં] : એમના પદો (લે.ઈ.૧૮૫૦)માંથી કેટલાંક મુદ્રિત મળે છે. જ્ઞાન અને ભક્તિનો બોધ કરતાં આ પદોમાંથી કેટલાંક હિંદી ને કચ્છીમાં છે, તો કોઈમાં હિંદીની છાયા પણ છે. કૃતિ : ૧. યોગવેદાંત ભજનભંડાર, પ્ર. ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.); ૨. સંતસમાજ ભજનાવળી:૨, પ્ર. શાહ નાનાલાલ ધ.-. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]