ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોદડદાસ


ગોદડદાસ [ઈ.૧૭૪૬માં હયાત] : ‘સ્વાંતહર્ણ-ચોપાઈ’ (૨.ઈ.૧૭૪૬)ના કર્તા.

સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૧; ૨. રાહસૂચી : ૧.
[શ્ર.ત્રિ.]