ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઘ/ઘેલાભાઈ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઘેલાભાઈ-૧'''</span> [ ] : ૭ કડવાંનો ‘સુરતીબાઈનો વિવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ઘેમલસી | ||
|next = | |next = ઘેલાભાઈ_શેઠ_-૨ | ||
}} | }} |
Latest revision as of 07:52, 9 August 2022
ઘેલાભાઈ-૧ [ ] : ૭ કડવાંનો ‘સુરતીબાઈનો વિવાહ’, ૭ પદનો ‘પિતા-પુત્રનો સંવાદ’, ૮ પદનો ‘રાધાકૃષ્ણવિનોદ’, સવૈયાની ૪૦ કડીની ‘દાણલીલા’, ‘ઈશ્વરસ્તુતિનાં મોતીદામ છંદ’, ‘શિખામણનો મોતીદામ છંદ’ તથા અન્ય કેટલાંક ધોળ-પદોના કર્તા. સંદર્ભ : ૧ પ્રાકકૃતિઓ; ૨. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬ - ‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ; ૩. ગૂહાયાદી. [કા.શા.]