ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારુદત્ત વાચક-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચારુદત્ત(વાચક)-૨'''</span>[ઈ.૧૮૬૨ સુધીમાં) : જૈન સાધ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ચારુદત્ત-૧
|next =  
|next = ‘ચિત્તવિચાર-સંવાદ’
}}
}}

Latest revision as of 13:44, 9 August 2022


ચારુદત્ત(વાચક)-૨[ઈ.૧૮૬૨ સુધીમાં) : જૈન સાધુ. ૨૩ કડીની ‘આત્મશિક્ષા-સ્તોત્ર/ધર્મી અને પાપીની સઝાય’ (લે.ઈ.૧૮૬૨; મુ.)ના કર્તા. ભાષાભિવ્યક્તિ બહુ જૂની નથી તેથી આ કવિ ચારુદત્ત-૧થી જુદા જણાય છે. કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૨; ૨. જૈસસંગ્રહ(જૈ.) સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]