ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જનાર્દન-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જનાર્દન-૨'''</span> [ ] : જ્ઞાતિએ શ્રીગૌડ બ્રાહ્મણ,...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જનાર્દન-૧
|next =
|next = જનીબાઈ
}}
}}

Latest revision as of 06:23, 13 August 2022


જનાર્દન-૨ [ ] : જ્ઞાતિએ શ્રીગૌડ બ્રાહ્મણ, જંબુસરના વતની. ‘ઓખાહરણ’ના કર્તા. ‘નરસિંહયુગના કવિઓ’એ આ કાવ્યની જનાર્દન-૧ના ‘ઉષાહરણ’ સાથે ભેળસેળ કરી છે, પરંતુ એમણે આપેલો કવિપરિચય અને ઉદ્ધૃત કરેલી પંક્તિઓ કવિ તથા કૃતિ બંને અલગ હોવાનું બતાવે છે. આ ‘ઓખાહરણ’ સળંગ દોહરાની રચના હોય એવું લાગે છે. સંદર્ભ : નયુકવિઓ. [ર.સો.]