ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનચંદ્ર સૂરિ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જિનચંદ્ર(સૂરિ)-૨'''</span> [જ.ઈ.૧૬૩૭ - અવ. ઈ.૧૭૦૭] : ખરત...")
 
No edit summary
 
Line 12: Line 12:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જિનચંદ્ર_સૂરિ-૧
|next =  
|next = જિનચંદ્ર_સૂરિ-૩
}}
}}

Latest revision as of 11:33, 13 August 2022


જિનચંદ્ર(સૂરિ)-૨ [જ.ઈ.૧૬૩૭ - અવ. ઈ.૧૭૦૭] : ખરતરગચ્છના જૈન સાધુ. જિરાજસૂરિની પરંપરામાં જિરત્નસૂરિના શિષ્ય. બીકાનેરવાસી ગણધર-ચોપડા ગોત્રના શાહ આસકરણના પુત્ર. માતા રાજલદે/સુપિયારદેવી. મૂળનામ હેમરાજ. ૧૨મા વર્ષે જિનરત્નસૂરિ પાસે દીક્ષા. દીક્ષાનામ હર્ષલાભ. ઈ.૧૬૫૫માં પદપ્રાપ્તિ. સુરતમાં અવસાન. ૫ ઢાળ અને ૨૩ કડીનું ‘જિનવર-સ્તવન/છન્નુ જિન-સ્તવન’ (ર.ઈ.૧૬૮૬; મુ.) ‘(લોદ્રપુરમંડન) પાર્શ્વસ્તવન’ (ર.ઈ.૧૬૮૭/સં. ૧૭૪૩, ચૈત્ર વદ ૬, બુધવાર), અને જિનરત્નસૂરિનું ચરિત્રગાન કરતું ૧૧ કડીનું ગીત (મુ.) તથા અન્ય સ્તવનો તેમણે રચ્યાં છે. કૃતિ : ૧. અરત્નસાર; ૨. ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી.[ચ.શે.]