ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જુગનાથ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જુગનાથ'''</span> [ ઈ.૧૫૪૫માં હયાત]: ભુજંગી છંદની ચાલ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જીવો-૩
|next =  
|next = ‘જૂઠણ તરકડિયાનો વેશ’
}}
}}

Latest revision as of 12:55, 13 August 2022


જુગનાથ [ ઈ.૧૫૪૫માં હયાત]: ભુજંગી છંદની ચાલના ૮ કડીના ‘રામાષ્ટક/રામચરિત’ (ર.ઈ.૧૫૪૩/શકસં. ૧૪૬૪, શ્રાવણ સુદ ૧૧)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત: ૧-૨;  ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ : ૨.[કૌ.બ્ર.]